Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
D
७६०
नन्दीसूत्रे एकदा पर्वदिवसमुपलक्ष्य सरल हृदयेन मायाविमित्रस्य द्वावपि पुत्रौ भोजनार्थ निमन्त्रितौ, महताऽऽदरेण प्रेम्णा च तो मित्रस्य पुत्रौ भोजयित्वा तत्रैव कुत्रचिद् गुप्तस्थाने सुखपूर्वकं संगोपितौ । द्वितीय दिवसेऽपि बालको नागतो, ततस्तत्पिता तयोरन्वेषणार्थ मित्रस्य समीपं गत्वा पृच्छति-मित्र ! क्व द्वौ बालको स्तः? मित्रेणोक्तम्-मित्र ! महान् खेदोऽस्ति, तो त्वत्पुत्रौ मर्कटौं संजातो। ततोऽसौ स्वमित्रस्य गृहं प्रविशति, तदा तेन सरलहृदयेन मित्रेण तो पालितो मर्कटौ बन्धनादुन्मोचितौ । तो किलकिलशब्दं कुर्वन्तौ समागत्य तस्याङ्गेषु संलग्नौ, लीढवन्तौ च । ऐसा स्वभाव हो गया कि ज्यों ही यह उस पर फलादिकों को चढाता तो वे आरकर उन्हें वहां से उठाकर खाने लग जाते। इस तरह बंदर और वह परस्पर में खूब हिलमिल गये।
एक दिन की बात है कि पर्व का दिन आया। उस समय सरल हृदय वाले मित्र ने कपटी हृदयवाले मित्र के दो बालकों को अपने घर पर आमंत्रित किया। बडे आदर से उन दोनों बालकों को जिमाकर अन्त में उसने उन्हें किसी सुरक्षित गुप्त स्थान पर छुपा दिया। जब वे दोनों बालक अपने घर पर नहीं पहूँचे तो उनके पिता ने उनके विषय में मित्र के घर आकर पूछा-भाई वे दोनों बालक कहां हैं। मित्र ने कहाभाई क्या कहें, बडे दुःख की बात है कि वे दोनों ही बालक बंदर बन गये हैं । यह सुनते ही वह उस के घर में घुस गया तो उस ने वे दोनों पालित बंदर बंधन से निर्मुक्त कर दिये । छूटते ही वे किल किलाहट करते हुए उसके अंगो पर आकर चिपट गये उसको चाटने लगे बंदरों को ટેવ પડી ગઈ કે જે તે તેના પર ફળાદિક મૂકતે કે તેઓ આવી આવીને તેમને ત્યાંથી ઉઠાવી ઉઠાવીને ખાવા મંડી જતા. આ પ્રમાણે વાનરા અને તે પરસ્પરમાં ખૂબ હળીમળી ગયાં.
એક દિવસની વાત છે. કેઈ પર્વને દિવસ હતો. તે દિવસે સરળ હદયી મિત્રે કપટી મિત્રનાં બે બાળકને પિતાને ઘેર આમંત્રણ આપ્યું. ઘણા ભાવથી અને બાળકને જમાડીને છેવટે તેણે તેમને કઈ સુરક્ષિત ગુપ્ત જગ્યાએ સંતાડી દીધાં. જ્યારે તે બંને બાળકો પિતાને ઘેર પહોંચ્યા નહીં ત્યારે તેમના પિતાએ મિત્રને ઘેર આવીને પૂછયું, “ભાઈ તે બન્ને બાળક કયાં છે ?” મિત્રે કહ્યું “ભાઈ! શું વાત કરૂં, ભારે દુઃખની વાત છે કે તે બન્ને બાળકે વાનરા બની ગયાં છે” આ સાંભળતાં જ તે તેના ઘરમાં ઘૂસ્યું ત્યારે તેણે તે પાળેલા બને વાનરને બંધનથી મુક્ત કર્યો. છૂટતાં જ કિલકિલાટ કરતાં તેઓ તેના અંગે ઉપર આવીને ચોંટી ગયા અને તેનું શરીર ચાટવા લાગ્યા. વાનરોને
શ્રી નન્દી સૂત્ર