Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५५
तानचन्द्रिका टीका-भिक्षुकदृष्टान्तः
अथ द्वाविंशतितमो भिक्षुकदृष्टान्तः
एको वणिक् कस्यचिन्मठाधीशभिक्षुकस्य समीपे सुवर्णमुद्रासहस्रं निक्षिप्तवान् । कालान्तरे यदा स भिक्षुकात् स्वनिक्षेपं याचते, तदा स भिक्षुकः-अद्य दास्यामि, इत्युक्तवान् । पुनस्तेन याचितः "श्वस्तुभ्यं दास्यामि" इत्युक्त्वा कालाविक्रमं कृतवान् । स वणिक् तदनन्तरं द्यूतकारिभिमैत्री कृतवान् । ततो वणिग् 'भिक्षुकेण निक्षेपो गृहीतः' इति स्वमित्रेभ्यः कथयति । द्यूतकारिभिः प्रोक्तम्तुभ्यं त्वदीयाः सर्वाः सुवर्णमुद्रास्तस्माद् भिक्षुकात् प्रदापयिष्यामः । ततस्ते
बाईसवां भिक्षुकदृष्टान्तकिसी एक वणिक् ने एक मठाधीश भिक्षुक के पास एक हजार सुवर्ण मुद्रिकाएँ धरोहर के रूप में रख दी थीं । कालान्तर में जब उसने उससे वे मांगी तो भिक्षुक ने 'अभी देता हूं' ऐसा कहकर उसको टाल दिया। पुनः उसने जब वे उसको नहीं दी गई तो कहा-महाराज । अब दे दीजिये-तब भिक्षुक ने कहा-'भाई कल दे दूंगा'। इस तरह से जब बहाना बनाकर वह मठाधीश भिक्षुक उसे उसका निक्षेप देने में टालमटूल करने लगा तो वणिक ने अपनी बुद्धि से एकयुक्ति सोची, वह यह हैवह शीघ्र ही जुआरियों के पास आया और उनसे मित्रता कर कहने लगा-भाई ! मैं क्या कहूं-देखो तो सही उस मठाधीश भिक्षुक ने मेरी एक हजार सुवर्णमुद्रिकाएँ जो मैंने उसके पास धरोहर के रूप में रख दी थीं पचाली हैं, मांगने पर भी वह नहीं देता है, इसका कोई उपाय हो
मावीसभु मिनटांतકેઈ એક વણિકે એક મઠાધીશ ભિક્ષુક પાસે એક હજાર સેનામહોર અનામત તરીકે મૂકી હતી. થોડા વખત પછી જ્યારે તેણે તે તેની પાસે માગી તે ભિક્ષુકે “હમણાં આપું છું” એમ કહીને તેને રવાના કર્યા. ફરીથી પણ તે વણિકે જ્યારે તે માગી ત્યારે ભિક્ષુકે કહ્યું, “ભાઈ ! કાલે આપી દઈશ.” આ રીતે બાના કાઢીને જ્યારે તે મઠાધીશ ભિક્ષુક તેને તેની થાપણ આપવામાં આંટા ફેરા ખવરાવવા લાગે ત્યારે તે વણિકે પિતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી કાઢી તે યુક્તિ આ પ્રમાણે હતી–તે તરત જ જુગારીઓ પાસે આવ્યો અને તેમની સાથે મિત્રતા બાંધી. પછી તેમને કહ્યું “ભાઈ શું વાત કરું ! જુવો તે ખરા ! તે મઠાધીશ ભિક્ષુકે મારી એક હજાર સેનામહોરો જે મેં તેની પાસે થાપણ રૂપે મૂકી હતી તે પચાવી પડી છે, માગવા છતાં પણ તે આપ નથી. તો તે મેળવવાને કઈ ઉપાય હોય તો આપ લેકો મને બતાવો.” જુગા
શ્રી નન્દી સૂત્ર