Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-नाणकदृष्टान्तः गत्वा स्वनवलिकां याचितवान् । श्रेष्ठिना तस्मै नवलिका दत्ता। स नवलिका सम्यग् दृष्ट्वा-" सैवेयं मम नवलिका" इति जानाति । यदा तु गृहमागत्य तामुदाटितवान्, तदा तेन ज्ञातम्-अत्र सुवर्णमुद्रा मदीया न सन्ति, इमास्तु सर्वाः कूटमुद्राः सन्ति । स पुनरागत्य श्रेष्ठिनः समीपे वदति-या नवलिका त्वया दत्ता तत्र मदीया मुद्रा न सन्ति । श्रेष्ठी पाह-त्वया या नवलिका मयि निक्षिप्ता सैव तुभ्यं मया समर्पिता। ततो न्यायालये व्यवहारो जातः । न्यायाधीशो नवलिकाया उसने अपनी नौली मांगी। सेठ ने उसको उठाकर उसकी नौली दे दी। उसने उसको पहिचान कर ले ली । लेकर जब यह घर आया और खोलकर ज्यों ही उसने उसको देखा तो उसको मालूम होने लगा कि इसमें जो ये सुवर्णमुद्राएँ भरी हुई हैं वे मेरी नहीं हैं। ये तो उनके स्थान में कूट मुद्राएँ भर दी गई हैं। अब वह उसको लेकर वापिस सेठ के पास आया, कहने लगा-हे सेठ ! जो नौली आपने मुझे दी है उसमें मेरी स्वर्णमुद्राएँ नहीं हैं । वणिक् की इस बात से सचेत होकर सेठ ने कहा-भाई ! तुमने जो नौली मुझे रखने को दी थी वही तुम्हारे मांगने पर मैंने तुम्हें वापिस उठाकर दी है, अब मैं क्या जानूं कि वह तुम्हारी नहीं है । तुमने लेते समय भी यह अच्छी तरह देख ही लिया था कि यही नवलिका हमारी है, अब ऐसा क्यों कहते हो? सेठ के इस प्रकार के व्यवहार से असंतुष्ट होकर वणिक ने न्यायालय में उस पर अभियोग कर दिया। न्यायाधीश ने दोनों तर्फ की बातें सुनीं। તેણે પિતાની થેલી માગી. શેઠે લાવીને તેને તેની થેલી આપી દીધી. તેણે ઓળખીને તે લઈ લીધી, લઈને જ્યારે તે ઘેર આવ્યો અને તેને ખોલીને જોઈ તે તેને ખબર પડી કે આમાં આ જે સોનામહોર ભરેલી છે તે મારી નથી. આ તે તેની જગ્યાએ ખોટી મહેરે ભરેલી છે. હવે તે તેને લઈને શેઠની પાસે પાછો ફર્યો અને કહ્યું “હે શેઠ! તમે જે થેલી મને આપી છે તેમાં મારી મહોરે નથી.” વણિકની આ વાતથી સાવચેત બનીને શેઠે કહ્યું–“ભાઈ! તમે જે થેલી મને સાચવવા આપી હતી એજ થેલી તમે માગી ત્યારે લાવીને મેં તમને આપી છે, હવે હું કેવી રીતે માનું કે તે તમારી થેલી નથી ? તમે તે લેતી વખતે બરાબર જોઈ લીધું હતું કે તે થેલી તમારી જ છે. હવે આ પ્રમાણે કેમ કહો છો?” શેઠના આ પ્રકારના વ્યવહારથી અસંતુષ્ટ થઈને વણિકે કચેરીમાં તેની સામે ફરિયાદ દાખલ કરી. ન્યાયાધીશે બન્ને પક્ષની હકીકત
શ્રી નન્દી સૂત્ર