Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४४
नन्दीसूत्रे धारयितुं न शक्यते । तदा तत्सपत्नी तु न किंचित् प्रोक्तवती । ततः सचिवस्तां पुत्र शोकाः दृष्ट्वा जानाति-एषा बालकस्य माता, तस्मादियमेव गृहस्वामिनी भवितुमर्हति, इति । ततो मन्त्रिणा प्रोक्तम्-अयमेतस्याः पुत्रो नास्या इति, सैव च गृहस्वामिनी कृता, अन्या तु निगृहीता ॥
॥ इति सप्तदशः पुत्रदृष्टान्तः ॥ १७ ॥ अथाष्टादशो मधुसिक्थदृष्टान्तःमधुयुक्तं सिक्थं-मधुसिक्थं मधुच्छत्रम् । कस्याश्चित् पर्वतीय नद्या उभयतटे धीवरा निवसन्ति । उभयतटनिवासिनां धीवराणां जातीय सम्बन्धे सत्यपि परस्परं वैमनस्यमासीत् । अतस्ते धीवराः स्व स्व भार्या परतीरगमने प्रतिषेधयन्तिस्म । होती रहुंगी । बालक के मर जाने पर तो महाराज ! मैं किसी भी तरह जीवित नहीं रह सकती हूं। जब बालक की माता ऐसा कह रही थी तब उस विमाताने ऐसा कुछ नहीं कहा । अतः मंत्री ने यह जान लिया कि बालक की खास माता यही है और यह नहीं है। इसलिये यही गृहस्वामिनी के योग्य है। ऐसा जानकर वह पुत्र उसको सोंपा और गृहस्वामिनी का पद भी उसको ही दिया। दूसरी उस विमाता को दंडित किया ॥१७॥
॥ यह सत्रहवां पुत्रदृष्टान्त हुआ ॥१७॥
अठारहवां मधुसिक्थ (मधुच्छन्त्र) दृष्टान्तएक नदी थी उसके दोनों तट पर धीवर लोग रहते थे। इनमें यद्यपि जातीय संबंध था तो भी ये परस्पर में लड़ते झगड़ते रहते थे। હું ત્યાંથી જ તેને જોઈને આનંદિત થતી રહીશ. મહારાજ ! બાળક મરશે તે હું કઈ પણ રીતે જીવી શકીશ નહીં' જ્યારે બાળકની માતા આમ કહેતી હતી ત્યારે વિમાતા એ એવું કંઈ પણ ન કહ્યું. તેથી મંત્રી એ સમજી લીધું કે બાળકની સાચી માતા આ સ્ત્રી જ છે. પેલી નથી. તેથી તેજ ઘરની માલિક થવાની હકદાર છે. તેમ સમજીને તેમણે તે પુત્ર તેને અને ઘરની માલિક પણ તેને જ બનાવી. અને બીજી સ્ત્રીને-વિમાતાને સજા કરી. ૧૭
આ સત્તરમું પુત્રદૃષ્ટાંત સમાપ્ત છેલછા
सारभु मधुसिथ (भधY )नुष्टांतએક નદી હતી. તેના બન્ને કાંઠે માછીમારે રહેતાં હતાં. તેઓ વચ્ચે જાતિવ્યવહાર હોવાં છતાં તેઓ અંદરો અંદર ઝગડતાં હતાં. આ ઝગડાને કારણે
શ્રી નન્દી સૂત્ર