Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ALLAMAi
मन्दीसने अथ सप्तदशः पुत्रदृष्टान्तः
कस्यचिद् वणिजो वे भार्येस्तः । तत्रैका पुत्रवती, अपरात्वपुत्राऽऽसीत् । अपुत्रा भार्या तं सपत्नीवालकं कालयति पालयति । अतः स बालको न जानाति-इयं मम मातुः सपत्नी इति ।
एकदा स वणिक् स्वभार्यापुत्रसहितो देशान्तरं गतः । गतमात्र पचासौ मृतः । ततस्तयोः खियोः पुत्राय कलहो जातः । एकावदति-अयं मम पुत्रस्ततोऽहं गृहस्वामिनी । अपरामाह-अयं मम पुत्रस्ततोऽहमेव गृहस्वामिनी' इति । एवं तयोविवादे प्रवृत्ते सति । अपि न्यायालयं गते । राजसचिवः स्वबुद्धया निणेतुं राजपुरुषान प्राह-अनयौर्यावन्ति धनानि सन्ति, तेषां द्वि भागं कृत्वा बालकं करपत्रेण
___ सत्रहवां पुनदृष्टान्नकिसी वणिक् के दो स्त्रियां थीं । इनमें एक पुत्रवती थी और दूसरी पुन विना की थी। जिसके पुत्र नहीं था वह स्त्री अपनी सौत के पुत्र का लालन पालन बड़े चाव से किया करती थी, इसलिये उस बालक को यह नहीं मालूम हो पाया कि यह मेरी मां है और यह मेरी विमाता है। एक दिन की बात है कि वह वणिक् इन दोनों स्त्रियों के साथ चालक को लेकर परदेश गया, परन्तु दैवदुर्विपाक से वह जाते ही मर गया । उसके मरते ही उन दोनों स्त्रियों में उस लड़के के लिये परस्परमें विवाद खड़ा हो गया। एक ने कहा - यह मेरा लड़का है अतः मैं घर की स्वामिनी है। दूसरीने कहा-यह मेरा लडका है, अतः में ही घरकी स्वामिनी हैं। इस प्रकार जब उन दोनों में विवाद बढ़ गया तो बे दोनों ही अन्त में न्यायालय की शरण में पहुंची। राजमंत्री ने अपनी
સત્તર પુત્રદષ્ટાંતઈ એક વણિકને બે પત્ની હતી. તેમાંની એકને એક પુત્ર હતા બીજને કંઈ સંતાન ન હતું. જેને સંતાન ન હતું તે સ્ત્રી પિતાની શકયના પુત્રનું ઘણા પ્રેમથી લાલન પાલન કરતી હતી, તેથી તે બાળકને તે ખબર પણ ન હતી કે તે તેની માતા છે કે પરમાતા. એક દિવસ તે શેઠ બને પત્નીઓ તથા બાળકને લઈને પરદેશ ગ, પશુ દુર્ભાગ્યે તે ત્યાં પહોંચતા જ મરણ પામ્યું. તેનું મૃત્યુ થતાં જ તે બને સ્ત્રીઓ વચ્ચે તે બાળકની બાબતમાં ઝગd જ થા, અકે કહ્યું–આ મારો પુત્ર છે માટે ઘરની માલિક હું છું. બીજી સ્ત્રીએ કહ્યું- આ તે મારો પુત્ર છે. તેથી હું જ ઘરની માલિક છું. આ રીતે બને વચ્ચે ગગડ વધતાં તે બને ન્યાયાલયમાં પહોંચી. રાજમજીએ પિતાની બુદ્ધિથી
શ્રી નન્દી સૂત્ર