Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
ज्ञानवन्द्रिका टीका-मार्गदृष्टान्तः
७३७ पुरुषस्तथैव रथं चालयति । इतश्च सा रुदती आर्तनादं कुर्वती रथस्य पश्चाद्भागे संलग्ना धावमाना समागच्छति । तस्याः आर्तनादं श्रुत्वा स पुरुषो मन्दं मन्द रथं चालयति । तदा सा मानुषी स्त्री विद्याधरी च मिथः कलहं कुर्वती ग्रामे समागत्य न्यायाधीशस्य पुरस्तादभियोगं करोति । न्यायाधीशः पुरुषं पृच्छति-कथय, का त्वदीया भार्या । एवं पृष्टोऽसौ पुरुषः स्त्रियं निर्णेतुमसमर्थों जातः । ततो न्यायाधीशः स्वबुद्धया पुरुषं दूरे नीत्वा द्वे अपि स्त्रियायुक्तवान्-कथितवान् युवयोमध्ये या पूर्व स्वहस्ते नास्य स्पर्श करिष्यति-तस्या एव पतिरयं भविष्यति । तदा विद्याधरी दिव्यशक्त्या स्वहस्तं विस्तृतं कृत्वा पूर्वमेव तं स्पृशति । न्यायाधीशो विद्याधरी रथ को शीघ्र यहां से ले चलिये। बनावटी स्त्री की ऐसी बात सुनकर उसने वहां से रथ को आगे हांकना प्ररंभ कर दिया। पहिली स्त्री ने यह हालत देखी तो वह रथ के पीछे २ रोती हुई चलने लगी। युवाने जब उसका आर्तनाद सुना तो उस को उस पर करुणा आगई और रथ की चाल उसने कुछ ढीली कर दी। दोनों स्त्रियां परस्पर में लड़ने झगडने लगी और इसी हालत में गांव में आपहुँची। वहां आते ही पहिली स्त्रीने उस दुसरी स्त्री पर अभियोग लगाकर उसको कचहरी में न्यायाधीश के समक्ष उपस्थित किया। न्यायाधीश ने पुरुष से पूछा-कहो इनमें तुम्हारी स्त्री कौनसी हैं ? पुरुष ने कहा-महाराज! मैं इसका निर्णय करने के लिये असमर्थ है। जब पुरुष की असमर्थता न्यायाधीश ने देखी तो उसने उस को वहां से दूर कर के उन दोनों स्त्रियों से कहा-तुम दोनों में से जो सब से पहिले अपने हाथ से यहां ही खडी २ इस पुरुषको स्पर्श करेंगी वही इस की पत्नी और उसी का यह पति माना जावेगा। न्यायाधीश રથને અહીંથી હંકારી મૂકે. બનાવટી સ્ત્રીની એવી વાત સાંભળીને તેણે રથને ત્યાંથી આગળ હંકારવા માંડયો. ખરી પત્નીએ જ્યારે તે જોયું ત્યારે તે રોતી રોતી રથની પાછળ દોડવા લાગી. યુવાને જ્યારે તેને આર્તનાદ સાંભળે ત્યારે તેને તેના પર દયા આવી, અને તેણે રથની ગતિ છેડી ઘટાડી નાખી. બને સ્ત્રીઓ પરસ્પર ઝગડે કરવા લાગી અને એ જ હાલતમાં ગામમાં આવી પહોંચી. ત્યાં આવતાં જ પહેલી સ્ત્રીએ બીજી સ્ત્રી પર ફરિયાદ કરીને તેને કચેરીમાં ન્યાયાધીશની આગળ હાજર કરી. ન્યાયાધીશે પુરુષને પૂછ્યું, “કહે આ બેમાંથી तभारी पत्नी छ ?" पुरुष ४यु, “सास, तेन निर्णय ४२वाने है અસમર્થ છું. જ્યારે પુરુષની અસમર્થતા ન્યાયાધીશે જોઈ ત્યારે તેમણે તેને ત્યાંથી દૂર મોકલીને તે બન્ને સ્ત્રીઓને કહ્યું, “તમારા બન્નેમાંથી જે અહીં ઉભી ઉભી પિતાના હાથથી સૌથી પહેલાં તેને સ્પર્શ કરશે એ જ તેની પત્ની न० ९३
શ્રી નન્દી સૂત્ર