Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका क्षुल्लकदृष्टान्तः
७३५
1
प्राह - लघुरयंबालकः कथं मम पराजयं करिष्यति । ततो बालकः स्वकीयं कौपीनवस्त्रमपनीय नग्नमुद्रयानानाविधमासनं प्रदर्श्य परिव्राजिकामवदत् - परिव्राजिके ! एवमेव नग्नमुद्रया स्वकलाकौशलं प्रदर्शय । तदा एवं कर्तुमसमर्था परिव्राजिका स्वपराजयं मत्वा लज्जिता सती ततश्चलिता । लोकास्तस्य बालकस्य विजयं प्रोक्तवन्तः ॥
इति त्रयोदशः क्षुल्लकदृष्टान्तः ॥ १३ ॥
तुम्हारा अपराध क्षमा है, बताओ अपनी कलाओं का कौशल । बालक को देखकर परिव्राजिका कहने लगी- महाराज ! यह नन्हासा बालक कलाओं में क्या कुशलता प्रकट कर सकेगा ? और कैसे मेर। पराजय कर सकेगा। इस तरह परिव्राजिका का आक्षेप सुनकर बालक ने उसी समय लंगोटी खोलकर नग्नावस्था में ही अनेक प्रकार के आसनों का प्रदर्शन करना प्रारंभ किया। जब वह अपना काम पूर्णरूप से समाप्त कर चुका तो बाद में परिव्राजिका से बोला परिब्राजि के ! तुम भी इसी मुद्रा में होकर अपनी कलाकुशलता बतलाओ । बालक की इस बात से असहमत होकर वह अपनी कलाकुशलता प्रदर्शित करने में इस रूप में असमर्थ रही इसलिये बालक के समक्ष उसने अपना पराजय स्वीकार कर लिया और वहां से अनमनी होकर वह चली गई। लोगों ने बालक की खूब प्रशंसा की ॥ १३ ॥
॥ यह तेरहवा क्षुल्लक (बालक) दृष्टान्त हुआ ॥ १३ ॥
માફ કરીશ, તારૂ કળાકૌશલ અતાવ. ” ખાળકને જોઈને પરિત્રાજિકા કહેવા લાગી, “ આ નાનકડા ખાળક કળાઓમાં શી કુશળતા પ્રગટ કરી શકવાના છે ? અને મારો પરાજય કેવી રીતે કરી શકશે ? પરિવ્રાજિકાના આ પ્રકારના આક્ષેપ સાંભળીને તે માળકે ત્યારે જ લંગાટી છેાડી નાખીને નગ્નાવસ્થામાં જ અનેક પ્રકારનાં આસન બતાવવાના પ્રારંભ કર્યાં. જ્યારે તેણે પૂર્ણરૂપે પાતાનું કામ પૂરૂ કર્યું ત્યારે તેણે પરિત્રાજિકાને કહ્યું, “ પરિત્રાજિકા ! તમે પણ મારા પ્રમાશેની મુદ્રામાં તમારૂ કળાકૌશલ ખતાવે. ” બાળકની આ વાત સાથે અસમ્મત થઈ ને તે પોતાનું કળાકૌશલ્ય એ રીતે બતાવવાને અસમર્થ થઇ. તે કારણે બાળકની પાસે તેણે પાતાના પરાજય સ્વીકારી લીધે અને ત્યાંથી નારાજ થઇને તે ચાલી ગઈ. લેાકેાએ બાળકની ખૂબ પ્રશંસા કરી. ।।૧૩।
। આ તેરમુ ક્ષુલ્લક ( માળક ) દૃષ્ટાંત સમાપ્ત ।। ૧૩ ।
શ્રી નન્દી સૂત્ર