Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
ज्ञानचन्द्रिका टीका-गोलकदृष्टान्तः, स्तम्भदृष्टान्तः
अथ द्वादशः स्तम्भदृष्टान्तः-- कश्चित् राजा योग्यसचिव प्राप्त्यर्थ नगरवर्तिनो महाविस्तरस्य जलाशयस्य मध्ये स्तम्भं स्थापितवान् एवं घोषणां च कारितवान्-यस्तटे तिष्ठन् रज्ज्वास्तम्भमिमं बध्नीयात् तस्मै लक्षं पारितोषिकं राजा दास्यतीति । एवं भूतां घोषणां श्रुत्वा केनचिद् बुद्धिमता तथाकर्तुं स्वीकृतम् । ततोऽसौ जलाशयस्य तटे कीलकमेकं स्थापयित्वा तत्र रज्जुबद्ध्वा चतुषु तटेषु तां नयन समागतः । तेन स मध्यवर्ती स्तम्भो रज्जुबद्धो जातः । एवं तद्बुद्धि निरीक्ष्य परितुष्टो राजा तं स्वसचिवं कृतवान् ।
॥ इति द्वादशः स्तम्भद्रष्टान्तः॥१२॥
बारहवां स्तम्भदृष्टान्तकिसी राजा ने योग्य मंत्री की प्राप्ति के लिये नगर के पास के विस्तृत तालाब के बीच में एक स्तम्भ गढवा कर इस प्रकार की घोषणा करवाई कि जो कोई व्यक्ति तट पर बैठा २ रस्सी से इस स्तम्भ को बांध देगा उस के लिये राजा एक लाख रुपये का पारितोषिक देगा। इस प्रकार की घोषणाकों सुनकर किसी बुद्धिमान व्यक्ति ने इस प्रकार करना स्वीकार कर लिया । बाद में उसने जलाशय के एक तट पर एक लोहे की कील गाढ दी और उस में रस्सी बांधकर उस को तलाब के चारों कोनों पर उसने फिराया। इस तरह चारों कोनों पर रस्सी के फिराने से वह मध्यवर्ती खंभाउस रस्सी द्वारा अनायास बंध गया । उस व्यक्ति की ऐसी बुद्धि की चतुराई देखकर राजा ने बड़ी प्रसन्नता प्रकट करते हुए
मारभुं स्तमष्टांतકેઈ એક રાજાએ યોગ્ય મંત્રી મેળવવાને માટે નગરની પાસેના વિશાળ તળાવની વચ્ચે સ્થંભ ઉભે કરાવીને એવી ઘોષણા કરાવી કે જે કઈ માણસ તળાવના કાંઠે બેઠાં બેઠાં દેરડા વડે આ થાંભલાને બાંધી દેશે તેને રાજા એક લાખ રૂપિયાનું ઈનામ આપશે. આ પ્રકારની ઘોષણ સાંભળીને કઈ બુદ્ધિ શાળી માણસે તે કામ કરવાનું માથે લીધું. પછી જળાશયને એક કાંઠે તેણે એક લોઢાને ખીલ ખેડ અને તેમાં દેરડું બાંધીને તે દેરડાને તળાવની ચારે તરફ તેણે ફેરવ્યું. આ પ્રમાણે ચારે ખૂણે દેરડું ફરી વળવાથી વચ્ચેનો તે સ્થંભ તે દેરડા દ્વારા અનાયાસ બંધાઈ ગયો. તે માણસનું આ બુદ્ધિચાતુર્ય જોઈને રાજાએ ઘણી પ્રસન્નતા પ્રગટ કરીને તેને પિતાના રાજ્યનું प्रधान५६ सांज्यु.॥ १२॥
॥ ॥ मार “स्त-ein" सभात ॥ १२ ॥
શ્રી નન્દી સૂત્ર