________________
-
७३२
नन्दीसूत्रे अथैकादशो गोलकदृष्टान्तः-- कस्यचिद् बालकस्य नासा नलिकायां लाक्षागोलकः कथंचित् प्रविष्टः । तस्य पिता सुवर्णकारस्य समीपे तं बालकं नीतवान् । सुवर्णकारः प्रतप्ताग्रभागया लौहशलाकया शनैः शनैर्यत्नतो लाक्षागोलकं प्रताप्य शनैः शनैः समाकृष्टवान् ।
॥ इत्येकादशो गोलकदृष्टान्तः ॥ ११ ॥ इस प्रकार के लोकापवाद के भय से देश बाहिर चले जाने का उसका वह अपना आदेश वापिस ले लिया ॥१०॥
॥यह दसवां भण्डनदृष्टान्त हुवा ॥१०॥
ग्यारहवां गोलकदृष्टान्तएक किसी बालक की नाक में लाख की एक गोली अन्दर चली गई थी। उसके पिता ने जब बालक की इस स्थिति को देखा तो वह शीघ्र ही उसको किमी सुनार के पास ले गया। सुनार ने बडी चतुराई के साथ उसे बाहर निकालने का प्रयत्न किया। सब से पहिले उसने एक लोहे की पतली सो शलाई ली। उस को आगी में गरम किया और धोरे २ उस लाख की गोली पर उसे चिपकाया तो इस तरह कुछ देर तक करते रहने से वह लाख की गोली पिघलकर नाक से बाहर निकल आई। बाद में उसने फिर उसे बाहर खेंच लिया ॥११॥
॥ यह ग्यारहवां गोलकदृष्टान्त हुआ ॥११॥ જઈ શકીશ એટલા દેશમાં આપની અપકીર્તિ કરીશ.” રાણીએ પિતાની અપકીર્તિના ભયથી તેને દેશવટે આપવાની પોતાની આજ્ઞા પાછી ખેંચી લીધી.
॥ ॥ शभुं नटात सभात ॥ १० ॥
અગિયારમું લકદષ્ટાંત કોઈ એક બાળકના નાકની અંદર લાખની ગેળી ઊંડી ઉતરી ગઈ. જ્યારે તેના પિતાએ બાળકની આ સ્થિતિ જોઈ ત્યારે તે તરત જ તેને એક સોની પાસે લઈ ગયે. સનીએ ઘણી ચતુરાઈથી તે ગેળીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલાં તેણે લેઢાની એક પાતળી સળી લીધી. તેને અંગીઠીમાં ગરમ કરી. અને ધીમે ધીમે તે લાખની ગેળીમાં તેને ભેંકી. આ પ્રમાણે થોડી વાર કરતા રહેવાથી તે લાખની ગળી ઓગળીને નાકમાંથી બહાર નીકળી मावी. पछी ते महार या सीधी ॥ ११ ॥
॥ मा मनियारभुं गोतसमास ॥ ११ ॥
શ્રી નન્દી સૂત્ર