Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३०
नन्दी सूत्रे संशयोऽस्ति चेत् परीक्ष्य द्रष्टव्यम् । तस्या अग्रे एवमुच्यताम् - अपरां कांचिद् भार्या कर्तुमिच्छामि, तत्पुत्राय राजपदं प्रदास्यामि । एतत् तवप्रियं चेद् भवेत् तर्हि मया एवं कर्तव्यम् । एवमेव राज्ञा द्वितीये दिवसे कथितम् । राज्ञी प्रत्याहराजन् ! यदि भवान् द्वितीयां भार्या कर्तुमिच्छति तहिं करोतु किंतु राज्याधिकारः पूर्वोत्पन्नस्य ममैव पुत्रस्य स्याद् नान्यस्य । एतद्वचनं श्रुत्वा राजा स्मितं करोति । है यदि वह आप की प्रत्येक आज्ञा को मानती है तो इस में उस का निज स्वार्थ भरा हुआ है । अपने स्वार्थ के वश से ही वह आप के प्रत्येक आदेश को स्वीकार कर लिया करती है । यदि मेरे इस कथन में आपको किसी भी तरह का संशय हो तो आप इस की परीक्षा कर सकते हो । अच्छा ऐसा करो - आज उससे जाकर कहना कि मैं दुसरी रानी करना चाहता हूं और उस से जो पुत्र उत्पन्न होगा उसे मैं राज्य देना चाहता हूँ | बोलो यह बात मेरी तुम्हें मान्य है कि नहीं ? मान्य होने पर ही मैं अपनी इस विचारधारा को सफल करूँगा । उस पुरुष की इस सलाह के अनुसार राजा ने अपनी यह पूर्वोक्त बात दुसरे दिन रानी से जाकर ज्यों की त्यों कह दी। रानी ने सुनकर जबाब दिया- महाराज ! आप दूसरी स्त्री करना चाहते हैं तो खुशी से करिये, "इसमें हमें कोई आक्षेप नहीं है, परन्तु आप का जो ऐसा विचार है कि हम उसके ही लड़के को राज्य देंगे सो यह बात मुझे मान्य नहीं है। राज्य का अधिकारी तो मेरा ही पुत्र होगा। रानी के इन वचनों से राजा को कुछ हँसी
જો તે તમારી બધી આજ્ઞા પાળતી હાય તા તેમાં તેના પેાતાના સ્વાથ રહેલા છે. પેાતાના સ્વાર્થ સાધવા માટે જ તે આપની પ્રત્યેક આજ્ઞા સ્વીકાર્યો કરે છે. જો મારા આ કથનમાં તમને કોઈ પણ પ્રકારના સંશય હાય તા આપ તેની કસેાટી કરી શકે છે. આ પ્રમાણે કરે—આજે જ તેની પાસે જઈને કહે કે હું બીજી રાણી કરવા માગું છું. અને તેને જે પુત્ર થશે તેને જ હું રાજ્ય આપવા માગુ છું. લે, મારી આ વાત આપને મંજુર છે કે નહી? માન્ય હાયતા જ હું મારી આ વિચારધારાને સફળતાનું' રૂપ આપીશ. ’' તે પુરુષની આ સલાહ પ્રમાણે રાજાએ બીજે દિવસ રાણી પાસે જઈને પૂર્વોક્ત વાત તે પુરુષ કહ્યા પ્રમાણે જ કહી દીધી. તે સાંભળીને રાણીએ જવાખ આપ્યા, “ એમાં મને કાઈ વાંધા નથી, પણ આપના જે એવા વિચાર છે કે આપ તેના જ પુત્રને રાજ્ય સેાંપશે તે વાત મને મંજુર નથી, મારા જ પુત્ર રાજ્યના અધિકારી થશે. ” રાણીનાં આ વચનાથી રાજાને સહેજ હસવું આવ્યું. રાણીએ
શ્રી નન્દી સૂત્ર