Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३६
नन्दीसने अथ चतुर्दशो मार्गदृष्टान्तः
सभार्यः कश्चित् पुरुषो यानेन प्रामान्तरं गच्छति । क्वचित् पथि तस्य भार्या शरीर चिन्तार्थ यानादवतीर्य किंचिद्दरे गत्वा शङ्का निवारयति । अत्रान्तरे तत्र प्रदेशे निवसन्ती काचिद् विद्याधरी रथारूढं तं पुरुषमतिसुन्दरं दृष्ट्वा मोहिता जाता। सा तस्य भार्यायारूपं धृत्वा सत्वरमागत्य रथोपरि समारूढा । यदा सा तद्भार्या शरीरचिन्तां निवार्य रथसमीपे समायाति, तदाऽन्यां स्त्रियं स्वसमानरूपां रथोपरि पश्यति । विद्याधरी तद्भार्यामन्तिकागतां वीक्ष्य पुरुषं कथयति-इयं काचिद् व्यन्तरी मत्सदृशरूपं विधाय स्वत्समीपे समागच्छति । अतो यानं चालय । एवमुक्तः
चौदहवां मार्गदृष्टान्तएक समय की बात है कि कोई पुरुष अपनी पत्नी के साथ रथ में बैठकर किसी दूसरे गांव जा रहा था। चलते २ मार्ग में उस की पत्नी को मलत्याग की बाधा हो गई। वह कुछ दुर जाकर निबटने लगी। इतने में एक विद्याधरी ने जो उस स्थान पर रहती थी, रथ में बैठे हुए उस सुन्दर युवा को देखा, देखते ही वह उस पर मुग्ध हो गई। उसी समय उस ने विद्या के प्रभाव से उस की स्त्री का रूप धारण किया और उस के पास आकर वह रथ पर बैठ गई। इतने में ही मलत्याग से उस की खास पत्नी आगई। उस ने आते ही ज्यों ही उस विद्याधरी को रथ में बैठी हुई देखी और विद्याधरी ने उस को आती हुई देखी तो वह बनावटी स्त्री उस युवा से कहने लगी-देखो! यह कोई व्यन्तरी मेरा जैसा रूप बनाकर आप के पास आ रही है इसलिये आप
यौह मार्ग दृष्टांतએક સમયની વાત છે કે કેઈ પુરુષ પિતાની પત્ની સાથે રથમાં બેસીને બીજે ગામ જતું હતું. મુસાફરી દરમિયાન માર્ગમાં તેની પત્નીને ઝાડે ફરવા જવાની જરૂર પડી, તે છેડે દૂર જઈને ઝાડે ફરવા બેઠી. એવામાં એક વિદ્યા ધરી, કે જે તે સ્થાને રહેતી હતી, તેણે રથમાં બેઠેલ તે સુંદર યુવાનને જોયો. જોતાં જ તે તેના ઉપર મોહિત થઈ ગઈ એ જ વખતે તેણે પિતાની વિદ્યાના પ્રભાવથી તેની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને તેની પાસે આવીને તે રથમાં બેસી ગઈ. એવામાં ઝાડે જવાનું કામ પતાવીને તેની પિતાની પત્ની આવી પહોંચી. તેણે આવતાં જ જેવી તે વિદ્યાધરીને રથમાં બેઠેલી જોઈ અને વિદ્યાધરીએ તેને આવતી જોઈ ત્યારે તે બનાવટી સ્ત્રીએ તે યુવાનને કહ્યું, “જુવો, આ કેઈ વ્યનરી મારા જેવું રૂપ બનાવીને તમારી પાસે આવી રહી છે. તેથી આપ જલ્દી
શ્રી નન્દી સૂત્ર