Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२५
ज्ञानचन्द्रिका टीका-सरटदृष्टान्तः, काकदृष्टान्तः भृत्वा तत्र-मृतं सरटं प्रक्षिप्य वदति त्वयाऽस्मिन् भाण्डे पुरीपोत्सर्गः कर्तव्यः। तेन तथाकृते सति वैद्यस्तद्भाण्डे सरटं दर्शयन् पाह-पश्य स्वदुदरादयं सरटो निर्गतः । तदैव तस्य शङ्काऽपगता, अचिरेणैव स नीरोगः संजातः ।
॥ इति षष्ठः सरटदृष्टान्तः ॥ ६॥ ।
अथ काकदृष्टान्तःवेनातटे नगरे रिपुमर्दननामको राजा धीरमतिनामकं सचिवं बुद्धिपरीक्षार्थ पृष्टवान्-अस्मिन् ग्रामे कियन्तः काकाः ? इति । एवं पृष्टः स प्राह-पष्टिसहस्राणि काका अत्र ग्रामे निवसन्ति । राज्ञा प्रोक्तम्-यदि त्वदुक्तसंख्यातो न्यूना गिट को डालकर उस से कहा-तुम इस मिट्टी के पात्र में मल त्यग करना। उस पुरुष ने वैसा ही किया तब उस वैद्य ने उस पुरुष को उस पात्रमें मरे हुए गिरगट को दिखलाते हुए कहा-देखों, तुम्हारे पेट से यह गिरगिट निकला है। उस मरे हुए गिरगिट को देखकर उस पुरुष की आशङ्का दूर हो गयी। और बहुत शीघ्र ही नीरोग हो गया ॥ ६ ॥
॥यह छहा सरटदृष्टान्त हुआ॥६॥
सातवां काकदृष्टान्तवेन्नातट नाम का नगर था। यहां के राजा का नाम रिपुमर्दन था। इस का धीरमति नाम का एक मंत्री था। एक दिन की बत है कि धीरमति की परीक्षा करने के निमित्त राजाने उस से पूछा-इस ग्राम में कितने कौवे रहते हैं। सुनकर उसने शीघ्र ही राजा को उत्तर दिया-महाराज। इस ग्राम में साठ हजार कौवे रहते हैं। मंत्री की बात सुनकर राजाने આ માટીના વાસણમાં જ ઝાડે જવું તે પુરુષે તે પ્રમાણે જ કર્યું. ત્યારે તે વેદે તે પુરુષને તે પાત્રમાં મરેલો કાચી ડે બતાવીને કહ્યું, “જુ, તમારા પેટમાંથી આ કાચીંડા નીકળે છે. તે મરેલા કાચીંડાને જોઈને તેની આશંકાનું નિવારણ થઈ ગયું. અને તે ઘણી ઝડપથી નીરોગી બન્ય.
॥ २॥ छ सरट दृष्टांत सभात ॥६॥
सातमु काक einવેન્નાતટ નામે નગર હતું. ત્યાં રિપમર્દન નામને રાજા હતું. તેને ધીર. મતિ નામનો એક મંત્રી હતું. એક દિવસ ધીમતિની પરીક્ષા કરવાને માટે તેને પૂછયું, “આ ગામમાં કેટલા કાગડા રહે છે?” તે સાંભળતા જ તેણે જવાબ આપે, “મહારાજ ! આ ગામમાં સાઠ હજાર કાગડા રહે છે ” મંત્રીની આ વાત સાંભળીને રાજાએ કહ્યું કે “જો તમારી વાત સાચી ન પડે તે કેટલે દંડ
શ્રી નન્દી સૂત્ર