Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२४
नन्दीसूत्रे एतावतैव तस्यैवं-शङ्का समुत्पन्ना-गुदमार्गेण ममोदरे सरटः प्रविष्टः । ततो गृहं गतोऽसौ तचिन्तया रोगीव प्रतिदिवस दुर्बलो जातः । बहुशश्चिकित्साकता किंतु सर्वाऽपि निष्फलैव जाता । एकदा केनचिद् वैयेन सम्यक् परीक्ष्य तर्कबुद्धथा ज्ञातम् केवलं भ्रमोऽस्य वर्तते अन्यत् किमपि नास्ति, इत्येवं विदित्वा वैद्योऽब्रवीत्तव रोगं निवर्तयिष्यामि किंतु शतं रूप्यकाणि त्वत्तो ग्रहीष्यामि । ततो वैद्यवचनं तेन स्वीकृतम् । ततोऽसौ वेद्यस्तस्मै विरेचकौषधं दत्त्वा मृन्मयभाण्डं लाक्षारसेन समय बिल में प्रवेश करते हुए गिरगिट की पूंछ का उस के गुद प्रदेश में स्पर्श हो गया। गिरिगिट की पूंछ के स्पर्श हो जाने से उस पुरुष के मन में यह आशङ्का हुई कि यह गिरगट गुद मार्ग से मेरे उदर में प्रविष्ट हो गइ है ऐसी आशंका से युक्त वह पुरुष अपने घर गया, परन्तु 'मेरे पेट में गिरगिट घुस गइ हैं ' इस चिन्ता से वह रोगी के समान प्रतिदिन दुर्बल होने लगा। उसने अनेक प्रकार की चिकित्सायें करायीं, किन्तु सभी निष्फल हो गयीं। एक समय एक वैद्यने उसकी अच्छी तरह परीक्षा कर अपनी तर्क बुद्धि से उस के रोग के निदान को जान लिया और उस को यह बात अच्छी तरह समझ में आ गयी कि इस को कोई रोग नहीं हैं, मात्र रोग का भ्रम है। फिर उस वैद्यने उस पुरुष से कहा-मैं तुम्हारा रोग दूर कर दूंगा, परन्तु तुम्हें सौ रुपये देने होंगे। वैद्य की बात उस पुरुष ने मान ली। तब वैद्य ने उस को विरेचक औषध (जुलाब) दिया और एक मिट्टा के पात्र को लाक्षा रस से भरकर उसमें एक मरी हुए गिरજે તેણે જોયું ન હતું. ત્યારે દરમાં પ્રવેશ કરતા કાચીંડાની પૂછડીને તેની ગુદાના ભાગે સ્પર્શ થઈ ગયે. કાચીંડાની પૂંછડીને સ્પર્શ થતાં તે પુરુષના મનમાં એ સંદેહ થયે કે તે કાચીંડે ગુદા માર્ગે મારા ઉદરમાં પેસી ગયો છે. આ સંદેહવાળે તે પુરુષ પિતાને ઘેર ગયે, પણ “મારા પેટમાં કાચી પિસી ગ છે ” આ ચિન્તાને લીધે તે રેગીની જેમ દિવસે દિવસે દુબળે પડવા લાગ્યો. તેણે ઘણા પ્રકારની ચિકિત્સા કરાવી પણ તે બધી નિષ્ફળ ગઈ એક દિવસ એક વૈદે તેની સારી રીતે પરીક્ષા કરીને પિતાની તર્કશક્તિથી તેના રેગનું નિદાન જાણી લીધું, અને તેની એ વાત સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ કે તેને કઈ રોગ જ નથી, માત્ર રોગને ભ્રમ જ છે. પછી તે વદે તેને કહ્યું,
હું તમારે રોગ મટાડીશ, પણ તમારે મને સે રૂપીયા આપવા પડશે.” તેણે વિદની વાતને સ્વીકાર કર્યો. ત્યારે વેદે તેને જુલાબ આપે, અને એક માટીના કામને રાખથી ભરીને તેમાં એક મરેલો કાચીંડે મૂકીને તેને કહ્યું કે તમારે
શ્રી નન્દી સૂત્ર