Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे
अथ पञ्चमः पटदृष्टान्तः
उभौ पुरुषौ क्वचिज्जलाशये सदैव गत्वा स्नातुं प्रवृत्तौ । तत्रैकस्योर्णामयं प्रावरणमासीत् द्वितीयस्य शरीराच्छादनवस्त्रं कार्पासिकसूत्रमयम् । कम्बलधरः पुरुषस्तदा स्नात्वा सत्वर मन्यस्य कार्पासिकसूत्रमयं वस्त्रमादाय चलितः । तदा द्वितीयस्तमाह्वयन् वदति - अयि ! इदं भवदीयं वस्त्रमत्रवर्त्तते स्वया मम वस्त्रं गृहीतम् अतस्तन्मे देहि इयुक्तोsaौं तद्वचनमशुण्वन्नेव गतः । ततो ग्रामे समागत्य विवदमानौ तौ पुरुषौ न्यायार्थ राजकुलं गतवन्तौ । तत्र न्यायाध्यक्ष निदेशेन कश्चिद्राबड़े उत्साह और हर्ष के साथ अपना समय व्यतीत करने लगा ४ । ॥ यह चौथा क्षुल्लकद्दष्टान्त हुवा ॥ ४ ॥ पांचवां पटदृष्टान्त
एक समय की बात है कि कोई दो पुरुष किसी जलाशय में साथ २ स्नान करने के लिये उतरे। एक के पास ऊनी कपडे थे और दूसरे के पास सूती । जिस के पास ऊनी कपडे थे वह जब स्नानकर जलाशय से बाहर निकला तो उसने दुसरे व्यक्ति के वे सूती कपडे उठा लिये और लेकर चला गया। उसने उसको पुकारा कि भाई । तुम्हारे ऊनी कपडे तो यहां रक्खे हैं मेरे सूती कपडे तुम ले जा रहे हो सो मुझे दे दो। परन्तु उस की बात उसने नहीं सुनी और आगे चला गया। वह भी नहा धोकर उसके साथ ही चला । परस्पर में दोनो की बातचीत होने लगी । આપીને ઘણા હ તથા ઉત્સાહપૂર્વક પેાતાના સમય વ્યતીત કરવા લાગ્યા. । આ ચાથું ક્ષુલ્લકદૃષ્ટાંત સમાપ્ત ।। ૪ । पांय पटहृष्टांत
७२२
એક સમયની વાત છે. કાઇ એ પુરુષ કાઈ જળાશયમાં એકી સાથે સ્નાન કરવાને માટે ઉતર્યાં. એકની પાસે ગરમ કપડાં હતાં અને બીજાની પાસે સૂતરાઉ કપડાં હતાં. જેની પાસે ગરમ કપડાં હતાં તે જ્યારે જળાશયમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યેા ત્યારે તેણે બીજા માણસના સૂતરાઉ કપડાં ઉપાડી લઈને ચાલતા થયા. ખીજા માણસે જ્યારે આ જોયું ત્યારે તેને માટા અવાજે કહ્યું “ ભાઈ ! તમારાં ગરમ કપડાં તા અહીં પડચાં છે. મારાં સૂતરાઉ કપડાં તમે લઇ જાઓ છે તે મને તે આપી દે ” પણ તેણે તેની તે વાત સાંભળી જ નહીં અને તે આગળ ચાલ્યા ગયા. તે પણ નાહી ધાઇને તેની પાછળ પચા; અને તેની સાથે થઇ ગયા. બન્ને વચ્ચે ચર્ચા થવા લાગી. વાત
શ્રી નન્દી સૂત્ર