Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२०
नन्दीस्ने शुष्कतृणानि पातितानि । अथ कथंचित् तत्राग्नि संयोगेकृते गोमयः शुष्को जातः। एवं गोमये शुष्के सति कूपान्तरात् पानीयमानीय तेन कुमारेण स कूपः संभृतः। जलपरिपूर्णस्य कूपस्योपरि तदङ्गुलीयक सहितः शुष्कगोमयस्तरति । ततः कूपतटस्थ एवाभयकुमारस्तदङ्गुलीयकं गृहीतवान् । तदालोका आनन्दकोलाहलं कुर्वन्ति । राजपुरुषा राज्ञः समीपमागत्य निवेदयन्ति-स्वामिन् ! एकेन बालकेनाङ्गुलीयकं कूपात् समुद्धृतम् , न चासौं बालकः कूपे प्रविष्टः। ततो राज्ञा सोऽभयकुमारो राजपुरुषैराकारितः । अभयकुमारस्तदङ्गुलीयकं गृहीत्वा राज्ञः समीपमागत्य तद
गुलीयकं राज्ञे समर्पितम् । राजा तं पृच्छति - कस्त्वम् ? । अभयकुमारेणोक्तम्डाल दिया। गोबर में वह अंगूठी चिपक गई। बाद में उसने उस गोबर के ऊपर शुष्कतृणों को डालकर किसी तरह वहां अग्नि प्रज्वलित की। इस तरह गोबर के मूक जाने पर दुसरे कुए से पानी लाकर उस कुए में भर दिया गया। पानी भी इतना भरा गया कि वह कुए के कंठ तक आगया उसमें अंगूठी युक्त वह शुष्क गोमय भी ऊपर तिर आया। अभयकुमार ने उसको कुए पर खडे रहकर ही उठा लिया। इस तरह जब उसके पास राजा की अंगूठी आगई तो लोगों ने यह देखकर बड़ा भारी आनंद कोलाहल करना प्रारंभ किया। राजा को जब राजापुरुषों ने जाकर यह समाचार सुनाया तो उसने प्रसन्न होकर बालक अभयकुमार को अपने पास बुलवाया। राजपुरुषों ने आकर अभयकुमार से कहा कि आप को राजा साहेब बुला रहे हैं। अभयकुमार उनके साथ अंगूठी को लेकर राजा के समीप आया, और वह अंगूठी बडे आनंद के साथ राजा को दे दी। राजा ने हर्षित होते हुए उस से पूछा-तुम कौन हो। अभयकुઉપર નાખ્યું, છાણમાં તે વીંટી ચાટી ગઈ. ત્યાર બાદ તેણે તે છાણ ઉપર સૂકું ઘાસ નાખીને કઈ પણ રીતે ત્યાં અગ્નિ સળગાવ્યું. આ રીતે છાણ સૂકાઈ જતાં બીજા કુવામાંથી પાણી લાવીને તે કુવાને પાણીથી ભરી દીધે. એટલું પાણી ભર્યું કે તે કુએ કાંઠા સુધી ભરાઈ ગયે. વીંટી વાળું તે સૂકું છાણ પણ પાણી પર તરવા લાગ્યું. અભયકુમારે કુવા પર ઉભા રહીને જ પોતાના હાથે તે ઉપાડી લીધું. આ રીતે જ્યારે તેની પાસે રાજાની વીંટી આવી ત્યારે લોકોએ તે જોઈને આનંદસૂચક ધ્વનિ કર્યો. રાજાને રાજપુરુષોએ જઈને સમાચાર સંભળાવ્યા ત્યારે તેણે પ્રસન્ન થઈને બાલક અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા રાજપુરુષોએ આવીને અભયકુમારને કહ્યું કે “આપને રાજા સાહેબ બોલાવે છે.” અભયકુમાર તેમની સાથે વીંટી લઈને રાજાની પાસે ગયો, અને તે વીંટી ઘણા આનંદ સાથે રાજાને આપી. રાજાએ ખુશી થઈને તેને પૂછયું. “તમે કોણ છે?”
શ્રી નન્દી સૂત્ર