Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१८
नन्दी सूत्रे
स चैकदा मातरं पृष्टवान् - मातः ! पिता मम कोऽस्ति ? स च कुत्र वर्तते ? | अभयकुमारस्य वचः श्रुत्वा जननी मूलतः समारभ्य सर्वं वृत्तं तस्मै कथयित्वा श्रेणिक लिखितं परिचयं भित्तौ दर्शयतिस्म । ततो मातुर्वचनात् भित्तिलिखित पठनाच्च पितुः परिचयं ज्ञात्वा स मातरमब्रवीत् - राजगृहेऽस्माभिर्गन्तव्यम् । एवं विचार्य तौ धन्यश्रेष्ठिनमापृच्छच राजगृहनगरसमीपे समागतौ । अभयकुमारस्तत्र हिरुद्याने मातरं निवेश्य पितुर्दर्शनार्थं राजगृहनगरं प्रविष्टः ।
तत्र पुरः प्रवेश एव निर्जल कूपतटे समन्तादवस्थितं लोकसमूहं दृष्टवान् । एक दिन की बात है कि अभयकुमार ने अपनी माता से पूछा कि माताजी - यह तो बताओ कि मेरा पिता कौन है और वे कहां रहते हैं । पुत्र की इस बात से प्रभावित होकर उसकी माता नंदा ने उससे पिता का वृत्तान्त आद्योपान्त उसको सुना दिया, तथा उनका भित्तिपर लिखित पता भी उसको बतला दिया माता से कहने से तथा भित्तिपर लिखे हुए परिचय के देखने से अभयकुमार ने जब अपने पिता का परिचय पा लिया तो वह बाद में अपनी मां से कहने लगा- माता ! चलो हम तुम दोनों राजगृहनगर चलें । विचार निश्चित हो चुकने के बाद वे दोनों धन्य श्रेष्ठी को पूछकर वहां से चले, और चलते २ राजगृह के पास आगये । अभयकुमार बाहिर के बगीचे में माता को रखकर स्वयं पितासे मिलने के लिये राजगृह नगर में जाने लगा। वहां उसने लोगों का एक समूह देखा जो निर्जल कुए को सब तरफ से घेर कर खडा था ।
"(
એક દિવસ અભયકુમારે તેની માતાને પૂછ્યું. “ માતાજી ! એ તે બતાવા કે મારા પિતાજી કેણુ છે અને કયાં રહે છે ? ” પુત્રની આ વાતથી પ્રભાવિત થઈને તેની માતા નન્દાએ આદિથી અન્ત સુધીનું તેના પિતાનું વૃત્તાંત તેને સંભળાવ્યુ, અને દિવાલ પર લખેલ તેમનું ઠેકાણું પણુ તેને ખતાંળ્યુ. માતાના કહેવાથી તથા દિવાલ પર લખેલ પરિચય જોઈને જ્યારે અભયકુમારને તેના પિતાના પરિચય મળ્યા ત્યારે તે તેની માને કહેવા લાગ્યું, भाता ! थाले।, આપણે અને રાજગૃહ નગરમાં જઈએ.” ચાક્કસ નિણુય થતાં ધન્ય શ્રેષ્ઠીને પૂછીને તેએ બન્ને રાજગૃહ જવાને ઊપડ્યાં, અને ચાલતાં ચાલતાં રાજગૃહની પાસે આવી ગયાં. અભયકુમાર બહાર બગીચામાં માતાને મૂકીને પાતે પિતાને મળવા માટે રાજગૃહ નગરમાં જવા લાગ્યા. ત્યાં તેણે ટ્રાકેનુ એક ટેચ્છુ જોયુ જે એક નિર્જળ કુવાને ચારે તરફથી ઘેરીને
શ્રી નન્દી સૂત્ર