________________
ज्ञानचन्द्रिका टीका-उच्चारदृष्टान्त
७२७
णभार्यया सह वार्तालापमात्रेण तां प्रेमानुबद्धामकरोत् । ततः किंचिद्दूरं गत्वा धूर्तः प्राह- ममैषा भार्या । ब्राह्मणोऽवदत्-मैवम् । इयं मदीया धर्मपत्नी । एवं विवदमानौ तौ न्यायार्थ राजकुलं प्राप्तौ न्यायाधीशेन तावुभौ पृथक् पृथगन्यत्र स्थापयित्वा पूष्टौ - गत दिवसे स्वया किं भक्षितम् ? ब्राह्मणेनोक्तम्- मया भार्यया सह गत दिने तिलमोदका भक्षिताः धूर्तेनान्यत् किमप्युक्तम् । तदा विरेचनौषधं दत्त्वा धूर्त ब्राह्मणयोः परीक्षा कृता । ब्राह्मणस्य भाषणं सत्यमभूत् । ततो न्यायाधीशेन सा ब्राह्मणाय समर्पिता धूर्तस्तु निगृहीत ।
॥ इत्यष्टम उच्चारदृष्टान्तः ॥ ८ ॥
मार्ग में एक धूर्त मिल गया । वह बड़ा चालाक था । उसने ब्राह्मण की स्त्री से बातचीत में ही अपना प्रेममय संबंध जोड़ लिया । कुछ दूरजाने पर ब्राह्मण से वह धूर्त कहने लगा कि यह स्त्री मेरी है। धूर्त की बात से अप्रसन्न होकर ब्राह्मण बोला- भाई यह क्या कह रहे हो ? ऐसा मत कहो यह तो मेरी ही पत्नी है। इस तरह उन दोनों की परस्पर में अधिक से अधिक बातचीत बढ गई और न्याय प्राप्त करने के लिये उन दोंनों को राजकुल के पास जाना पड़ा। राजकुल में पहुँचते ही न्यायाध्यक्ष ने उन दोनों को अलग २ बैठा दिया और पूछा कहो- - कल तुमने क्या खाया था ? ब्राह्मण ने कहा- महाराज ! मैंने और मेरी पत्नी ने तिल के लड्डू खाये थे । धूर्त को बुलाकर पूछा तो उसने कोई दुसरी ही बात बतलाई । इस तरह सत्य झूठ की परीक्षा के लिये न्यायाधीश ने अपने बुद्धि बल से उन दोनों को विरेचन की औषधि दी। इससे ब्राह्मण का कथन सत्य તેને એક ધૂતારા મન્યા. તે ઘણા ચાલાક હતા. તેણે બ્રાહ્મણની પત્ની સાથે વાતચીતમાં જ પેાતાના પ્રેમસંબંધ બાંધી દીધા. થાઉં દૂર જતાં તે ધૃતારાએ બ્રાહ્મણને કહ્યું, “ આ મારી સ્ત્રી છે. ’’ ધૂતારાની વાતથી નારાજ થઈને બ્રાહ્મણે કહ્યુ,
(C
ભાઇ, આ તમે શું કહે છે? એવું ખેલશે મા. આ તે મારી જ પત્ની छे. " આ રીતે તે બન્ને વચ્ચે પરસ્પરમાં વધારેમાં વધારે વાદવિવાદ થયા. છેવટે ન્યાય કરાવવાને માટે તે બન્ને રાજકચેરીએ પહોંચ્યા, ન્યાયાધીશે તેમની વાત સાંભળીને તે અન્નેને જુદા જુદા સ્થાને બેસાડયા, અને પૂછ્યું, “ કહેા, કાલે તમે શું ખાધું હતું ? ” બ્રાહ્મણે કહ્યું, “ સાહેબ ! મે* તથા મારી પત્નીએ તલના લાડુ ખાધા હતા, ’” ધૂતને ખેલાવીને એ જ પ્રશ્ન પૂછ્યા તે તેણે ખીજી કોઈ ચીજ ખાધી હતી તેમ બતાવ્યું. હવે ન્યાયાધીશે સાચા–ખાટાની પરીક્ષા માટે પેાતાની બુદ્ધિથી તે બન્નેને વિરેચક ઔષધિ આપી. તે વડે બ્રાહ્મણનું
શ્રી નન્દી સૂત્ર