Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१२
नन्दीसूत्रे
मर्कटा अपि क्रोधवशात् पथिकान् प्रतिहन्तुमाम्रवृक्षोपरिसमारुह्याम्रफलानि त्रोटयित्वा पथिको परिप्रहरन्तिस्म । एवं पथिकानां स्वाभीष्टसिद्धिरनायासतः संजाता । इति तृतीयो वृक्षदृष्टान्तः ॥ ३ ॥
अथ चतुर्थः
क्षुल्लकदृष्टान्तः
प्रायः सार्धसहस्रद्वयं वर्षाणि पूर्व राजगृहनगरे प्रसेनजित नामा नृप आसीत् । तीसरा वृक्ष दृष्टान्त
एक वनमें अनेक आम के वृक्ष थे। वहीं पर बन्दर भी बहुत सें रहा करते थे । ऋतु के समय जब उन वृक्षोंमें फल लग आते तो वहां से निकलने वाले रास्ता गिरों का मन उन फलों को तोड़कर खाने के लिये लालायित होने लगता, परन्तु करें क्या? क्यों कि उन पर बन्दर रहते थे इसलिये रास्तागीर उन फलों को नहीं खा सकते थे। फिर अंतमें वे अपने बुद्धिबल से फल प्राप्त करने का उपाय सोचकर पत्थरों के ढेलों से बन्दरों की तरफ फेंकने लगे। तब वे बन्दर इस स्थितिमें उन वृक्षों के फलों को तोड २ कर उन रास्ता गिरों पर प्रहार करनेकी भावना से फल फेंकने लगे इससे रास्ता गिरो को अनायास ही आम्रफल खानेको मिल गये ॥ ३ ॥
-
॥ यह तीसरा वृक्षदृष्टान्त हुआ ॥ ३॥ चौथा क्षुल्लकदृष्टान्त
प्रायः ढाईहजार वर्ष पहिले की यह कथा है- जब कि प्रसेनजित नाम त्रीन्तु वृक्षदृष्टांत-
એક વનમાં આંખાનાં અનેક વૃક્ષ હતાં. તેના ઉપર ઘણા વાનરા રહેતા હતા. ફળ પાકવાની મેાસમમાં તે વૃક્ષો પર ફળે લાગતાં, તા તેમને જોઈ ને ત્યાંથી પ્રસાર થતા મુસાફરાનુ મન તે કળાને તેડીને ખાવા માટે લલચાતુ, હતુ, પણ કરે શું? કારણ કે તે વૃક્ષો ઉપર વાનરા રહેતા હતા તેથી રાહગીર તે ફળો ખાઇ શકતા નહીં. પછી તેમણે પોતાની બુદ્ધિથી ફળ મેળવવાની યુક્તિ શેાધી કાઢી. તેઓ વાનરાઓને પથ્થર મારવા લાગ્યાં, ત્યારે વાનરાએ તેવૃક્ષોનાં કળા તાડી તાડીને તે રાહગીરાને મારવાની ભાવનાથી ફૂંકવા લાગ્યા. આ રીતે રાહગીરાને અનાયાસે જ કેરી ખાવાને મળી ગઈ
। આ ત્રીજુ વૃક્ષનું દૃષ્ટાંત સમાસ ૫૩)/ ચેાથુ' ક્ષુલ્લકદૃષ્ટાંત
અઢી હજાર વર્ષ પહેલાંની આ કથા છે, જ્યારે પ્રસેનજિત નામના રાજા
શ્રી નન્દી સૂત્ર