Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-वालुकादृष्टान्तः प्रार्थना भवति-भवदीयं राजकुलं चिरन्तनमिति चिरन्तना रज्जवो वालुकामयाः कतिचिद्राजभवने भविष्यन्तीति तन्मध्यादेका काचित् पुरातना रज्जुः प्रेषणीया येन तदनुसारेण वयमपि वालुकामयां रज्जु कुर्म इति । रोहकवचनं श्रुत्वा ग्राम्यपुरुष पसमीपे समागत्य तथैवोक्तम् । राजा ग्राम्यपुरुषाणां वचः श्रुत्वा सुप्रसन्नोजातः ।
॥ इति पञ्चमो वालुकादृष्टान्तः ॥५॥ अथ हस्तिदृष्टान्तः
अथान्यदा पुनरसौ नृपतिरेकं प्रत्यासन्नमृत्युं हस्तिनं ग्राम्यपुरुषाणामन्तिके पेषितवान् एवमादिष्टवांश्च-'गजोऽयं मृतः' इति न वाच्यं, तथा तस्य वार्ता आपका आदेश हमें प्रमाण है, अतः हमारी आप से यह प्रार्थना है कि यह आपका राजकुल बहुत अधिक पुराने समय से चला आ रहा है। इसमें उस-उस समय की पुरानी बालुकानिर्मित कितनीक रस्सियां होंगी ही, अतः जिस रस्सी को बनाने का आपने हमें आदेश दिया है, हमें समझाया जावे कि हम उसे किस रस्सी के अनुसार बनावें, इसलिये बड़ी दया होगी जो आप उन पुरानी बालुका की रस्सियोमें से कुछ रस्सियां हमारे पास भेज दें तो। हम उन्हीं के अनुसार इस नवीन बालुकाकी रस्सी को बनाकर आप की सेवामें उपस्थित कर देंगे। इस प्रकार रोहक की सलाह मानकर उन ग्रामनिवासियों ने राजा की पास जाकर इसी तरह से कहा । राजा उनके इस प्रकार के वचन सुनकर बडा प्रसन्न हुआ।
॥यह पांचवा वालुकादृष्टान्त हुआ॥५॥ નહીં. તે પણ આપની આજ્ઞા અમે માથે ચડાવીએ છીએ. તે અમારી આપને એ વિનંતિ છે કે આપનું આ રાજકુળ ઘણાં જ પ્રાચીન સમયથી ચાલ્યું આવે છે. તેમાં તે તે સમયની પુરાણી, રેતીમાંથી બનાવેલાં કેટલાંક દોરડાં હશે જ. તે જે દેરડું બનાવવાને આપે અમને આદેશ આપે છે, તે દેરડું કયાં દેરડા પ્રમાણે બનાવવું તે અમને સમજાવવામાં આવે એવી અમારી વિનંતિ છે. તે દયા કરીને આપ પુરાણા દોરડાઓમાંથી કેટલાંક દેરડાંના નમૂનાઓ અમને મોકલો તે અમે તે નમૂના પ્રમાણે નવીન રેતીનાં દોરડાં બનાવીને આપની સેવામાં મોકલી આપશું.” રેહકની આ પ્રકારની સલાહ માનીને તે ગ્રામવાસીઓએ રાજાની પાસે જઈને એ જ પ્રમાણે કહ્યું. રાજા તેમનાં તે પ્રકારનાં વચન સાંભળીને ઘણે પ્રસન્ન થયે.
||मा पाय रेतीनु दृष्टांत समाः ॥ ५ ॥
શ્રી નન્દી સૂત્ર