Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-तिलहष्टान्टः देशमब्रुवन् । रोहकेणोक्तम्-किमधुना राज्ञ उन्मादो जातः, एवं विधोऽपि प्रश्नः संभवति किम् ?, अस्तु । गच्छन्तु सर्वे ब्रुवन्तु राजानम्। भो राजन् ! वयं न गणितज्ञाः, कथमस्माभिस्तिलसंख्या वाच्या, तथापि भवदीयादेशं शिरसि निधाय तदुपमामवलम्व्यकथयामः-ग्रामोपरिभागे नभसि यावत्यस्तारकाः सन्ति तावन्तस्तिला अत्र-तिलराशौं विद्यन्ते । ततो रोहक वचनात् सर्वैामवासिभिस्तथैव राज्ञः समीपे कथितम् । राजा परितुष्टोऽभवत् ।
॥ इति चतुर्थस्तिलदृष्टान्तः ॥ ४ ॥ बतलावो कि इसमें कितने तिलकण हैं । राजाकी इस बातकों सुन कर लोगों को बडा आश्चर्य हुआ। साथ में राजाकी आज्ञा अनुल्लंघ्य होती है, इसकी भी उन्हें बडी चिन्ता लग गई । इसका कोई उपाय न देखकर वे रोहक के पास आये और राजा ने जो आदेश दिया था वह यथावत् कह सुनाया। सुनकर रोहक को भी बड़ा अचंभा हुआ, उसने कहा-क्या राजा को कोई उन्माद का रोग तो नहीं हो गया है जो ऐसी असंभव बात को भी संभक्ति करने का प्रश्न कर रहा है ? खैर ! कोई चिन्ता नहीं, अब आप लोग जायें और राजा से कहें महाराज ! हम लोग कोई गणितज्ञ तो हैं नहीं जो तिलों को गिनकर उनकी संख्या आप को बतला सकें, फिर भी आपका आदेश शिर पर रखकर इतना कह सकते हैं कि इस ग्राम के ऊपर रहे हुए आकाश में जितने तारे हैं उतने ही तिल इस तिलराशि में मौजूद हैं । रोहक की इस सूझ से सब ग्रामवासी बडे ही प्रसन्न हुए। सब ने जाकर राजा से ऐसा ही कहा। દાણા છે તે બતાવો.” રાજાની આ વાત સાંભળીને લોકોને ભારે અચરજ થઈ. વળી રાજાની આજ્ઞા અનુલંધ્ય હોય છે તેની પણ તેમને મોટી વિમાસણ થઈ પડી. તેને કેઈ ઉપાય ન સમજાવાથી તેઓ રેહકની પાસે ગયા અને રાજાએ જે આદેશ આપ્યો હતો તે સંપૂર્ણ રીતે કહી સંભળાવ્યો. તે સાંભળીને રેહકને પણ ઘણી નવાઈ થઈ. તેણે કહ્યું, “શું રાજાને કેઈ ઉન્માદને રોગ તે નથી થયેને કે જેથી તે આવી અશકય વાતને પણ શકય કરવાને પ્રશ્ન પૂછી રહેલ છે! ખેર ! કેઈ ચિંતા નહીં, હવે આપ લોકો જાવ અને રાજાને કહે કે મહારાજ ! અમે એવા ગણિતજ્ઞ તે નથી કે તલને ગણીને તેની સંખ્યા આપને બતાવી શકીએ, છતાં પણ આપની આજ્ઞા માથે ચડાવીને એટલું કહી શકીએ છીએ કે આ ગામની ઉપર રહેલ આકાશમાં જેટલા તારા છે, એટલા જ તલ આ તલના ઢગલામાં મોજૂદ છે. ” રેહકની આ અક્કલ જોઈને ગામવાસીઓ ઘણુ ખુશી થયા. બધાએ જઈને રાજાને એ પ્રમાણે જ
શ્રી નન્દી સૂત્ર