Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टोका-कुक्कुटदृष्टान्तः । रोहकान्तिकमागत्याब्रुवन्-वत्स ! कुक्कुटान्तरं विना कथमयं राजकुक्कुटो युद्धं कर्तुमुत्सहेत, केनोपायेन नृपादेशं कत्तु पारयामः ?, पूर्ववत् स्वबुद्धिबलेन ग्रामकष्टं निवारय' इति । ततो रोहकेणोक्तम्-एको निर्मलोमहादर्पणः समानीयताम् ।
अथ रोहकवचनाद् ग्रामवासिभिस्तथाकृते सति रोहकेण स महादर्पणस्तस्य कुक्कुटस्य समक्षं स्थापितः । तत्र दर्पणे स राजकुक्कुटः स्वप्रतिबिम्बमवलोक्य द्वितीयं स्वप्रतिपक्षं कुक्कुटं मत्वा तेन सह याद्धु प्रवृत्तः । तिर्यश्ची हि जडबुद्धयो आदेश पाकर समस्त ग्रामवासी पुरुष चिन्तित जैसे बन कर रोहकके पास आये, और राजा का आदेश सुनाकर कहने लगे-वत्स! विना दूसरे कुक्कुट के यह राजाका कुक्कुट युद्धकारी कैसे बन सकता है ? जब तक यह बात पूरी नहीं हो सकती है राजाका आदेश तब तक पालित भी कैसे हो सकता है ? अतः जिस प्रकार तुमने पहिले हमें दो संकटों से उबारा है अब तीसरी बार भी हमें इस संकट से उबारने की युक्ति कहो? ग्रामवासियों की इस संकटमय स्थितिको देखकर रोहक ने उनसे कहाआप लोग इसकी जरा भी चिन्ता न करें, मैं जैसा कहूं वैसा आप कीजिये। एक बडा भारी स्वच्छ दर्पण ले आईये। लोगोंने ऐसा ही किया। जब दर्पण आया, तो रोहक ने उस दर्पण को राजकुक्कुट के समक्ष रख दिया । राजकुक्कुट ने उसमें ज्यों ही अपना प्रतिबिम्ब झलकते देखा तो उसके चित्त में यह बात जम गई कि यहां कोई दूसरा कुक्कुट है। इस तरह उन दोनों में जमकर परस्पर युद्ध होना प्रारंभ हो गया। उस ગામવાસી પુરુષ ચિન્તિત થઈને રેહકની પાસે આવ્યા અને રાજાની આજ્ઞા તેને કહી સંભળાવીને કહેવા લાગ્યાં, “બેટા ! બીજા કૂકડાની મદદ વિના રાજાને આ કૂકડે યુદ્ધ કરનાર કેવી રીતે બની શકે? જ્યાં સુધી આ વાત બને નહીં ત્યાં સુધી રાજાની આજ્ઞાનું પાલન પણ કેવી રીતે થાય? તે તમે આ પહેલાં જે રીતે બે સંકટોમાંથી અમને ઉગારી લીધાં છે તેમ આ સંકટમાંથી પણ ઉગારવાની યુક્તિ બતાવે.” ગ્રામવાસીઓની આ સંકટભરી સ્થિતિ જોઈ ને રેહકે તેમને કહ્યું, “આપ તેની જરી પણ ચિન્તા કરશે નહીં હૈ કહે તેમ આપ કરે. એક મેટ સ્વચ્છ અરીસો લા.” લોકેએ તે પ્રમાણે કર્યું. જ્યારે અરીસે આવ્યો ત્યારે રેહકે તે અરીસાને રાજાના કુકડા સામે મૂકો. રોજાના કુકડાએ જ્યારે તે દર્પણમાં તેનું પ્રતિબિંબ જોયું ત્યારે તેના મનમાં એ વાત દૃઢ થઈ ગઈ કે અહીં કેઈ બીજે કુકડે છે. આ રીતે તે બનને વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું. રાજાના તે કુકડાને, પોતે તિર્યંચ હોવાને કારણે
શ્રી નન્દી સૂત્ર