Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८४
नन्दीसूत्रे ग्रामवासिभिः पुरुषैस्तथैव कृतम् । पक्षातिक्रमे च स मेषो राज्ञे समर्पितः । राज्ञः समीपे तोलने कृते स मेषस्तावत्पलप्रमाण एव जातो न तु न्यूनप्रमाणो नाप्यधिक प्रमाण इति ।
॥ इति द्वितीयो मेषदृष्टान्तः ॥२॥ अथ कुक्कुटदृष्टान्तः
अथैकदा पुनरसौ राजा रोहकबुद्धि परीक्षार्थ ग्रामवासिनां समीपे कुक्कुटमेकं प्रेषितवान् आदिष्टवांश्च । अन्यकुक्कुटमन्तरेण यथाऽयं कुक्कुटो युद्धकारी भवेत् तथा कृत्वा मम संनिधौ समानेतव्य इति । एवं विधं नपादेशं श्रुत्वा पुनः सर्वे ग्रामवासिनः इस सलाह सुनकर ग्रामवासियों ने ऐसा ही किया। जब पन्द्रह दिन निकल चुके तब उन्होंने इस मेंढे को ले जाकर राजा के पास अर्पण किया। राजा ने जब उसकी तौल कराई तो जितना उसका वजन पन्द्रह दिन पहिले था उतना ही वजन उस दिन भी निकला, न वह बढा और न घटा॥२॥
॥यह दूसरा मेष दृष्टान्त हुआ ॥ २॥
तीसरा कुक्कुट दृष्टान्तएक दिन पुनः राजाने रोहक की बुद्धि की परीक्षा करने के लिए ग्रामवासियों के पास एक कुक्कुट भेजा और कहला भेजा कि विना किसी दूसरे कुक्कुट के जिस तरह यह युद्ध करनेवाला बन जाय उस तरह इसे सिखलाकर मेरे पास वापिस भेज दिया जावे । इस प्रकार का राजा का જ રહેશે” રેહકની આ સલાહ સાંભળીને ગ્રામવાસીઓએ તે પ્રમાણે કર્યું. જ્યારે પંદર દિવસ પ્રસાર થયાં ત્યારે તેમણે તે ઘેટું લઈ જઈને રાજાને અર્પણ કર્યું. રાજાએ જ્યારે તેનું વજન કરાવ્યું ત્યારે પંદર દિવસ પહેલાં તેનું જેટલું વજન હતું તેટલું જ વજન ત્યારે પણ થયું તે વધ્યું પણ નહીં કે घटयु ५५ नहीं ॥२॥
છે આ બીજું ઘેટાનું દષ્ટાંત સમાપ્ત થયું તારા
ત્રીજું કૂકડાનું દષ્ટાંત એક દિવસ ફરીથી રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ તે ગામવાસીઓ પાસે એક કૂકડો મેકલ્ય, અને કહેવરાવ્યું કે “બીજા કેઈ કૂકડા ની મદદ લીધા સિવાય આ કૂકડો યુદ્ધ કરનાર બને એવી રીતે તેને તાલીમ આપીને મારી પાસે પાછું મેકલે.” રાજાની તે પ્રકારની આજ્ઞા સાંભળીને બધા
શ્રી નન્દી સૂત્ર