Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे भवन्ति । एवमन्यकुक्कुटाभावेऽपि राजकुक्कुटं युध्यमानं विलोक्य ग्रामवासिनः पुरुषाः साश्चर्य रोहकस्य बुद्धिं प्रशंसन्ति स्म । ततस्तै रसौ राजकुक्कुटो राज्ञे समर्पितः । द्वितीयरहितस्यापि कुक्कुटस्य पूर्ववद् युद्धकरण निरोक्ष्यराजा सुप्रसन्नो जातः।
॥ इति तृतीयो कुक्कुटदृष्टान्तः॥३॥ अथ तिलहष्टान्तः
अथान्यदा पुनरसौ नृपस्तद्ग्रामनिवासिनः पुरुषानादिष्टवान्-युष्माकमग्रेयस्तिलराशिरस्ति तत्र कियन्तस्तिलाः सन्तोति तिलान् गणयित्वा शीघ्रं ब्रूत । राज्ञवमादिष्टास्तद्ग्रामनिवासिनो लोकाश्चिन्तिता अभवन् । ततस्ते रोहकान्तिकमागत्य राजाराजकुक्कुट को तिर्यच होने के नाते इतना भान तो था ही नहीं कि, यह मेरा ही प्रतिबिम्ब है । मैं किस के साथ झगड रहा हूँ? कुक्कुट को इस तरह अन्य कुक्कुट के अभाव में भी युद्ध करता देखकर ग्रामवासियों को रोहककी बुद्धि पर बडा आश्चर्य हुआ। सबों ने मिल कर उसकी बड़ी सराहना की। कुछ दिनों बाद जब वह कुक्कुट युद्धकारी बन गया तो उन ग्रामवासियों ने उसे राजा के पास वापिस भेज दिया। राजा ने भी जब कुक्कुट की इस स्थिति का अवलोकन किया तो वह बड़ा ही संतुष्ट हुआ ॥३॥
॥ यह तीसरा कुक्कुट दृष्टान्त हुआ ॥ ३ ॥
चौथा तिल दृष्टान्तएक समय की बात है कि राजा ने उन ग्रामवासियों से ऐसा कहा कि भाईयों! आप लोगों के समक्ष जो यह तिल की राशि पड़ी हुई है, सो એટલું ભાન તે ન હતું કે તે તેનું જ પ્રતિબિંબ છે, અને પોતે કેની સાથે લડી રહ્યો છે, આ રીતે બીજે કૂકડો ન હોવા છતાં પણ પ્રતિબિંબને કૂકડે માનીને તેની સાથે રાજાના કૂકડાને યુદ્ધ કરતે જોઈ ગામના લોકેને રેહકની બુદ્ધિ માટે ઘણું અચરજ થયું. બધાએ મળીને તેની બુદ્ધિની ઘણી પ્રશંસા કરી કેટલાક દિવસો પછી તે કૂકડો યુદ્ધકળામાં પ્રવીણ થઈ ગયે, ત્યારે ગામવાસીઓએ તેને રાજાની પાસે પાછો મોક્લી દીધે. રાજાએ પણ જ્યારે કૂકડાની તે સ્થિતિનું અવલોકન કર્યું તે તે ઘણે સંતોષ પામ્યો ૩
॥ श्री ४'मुंटांत सभात ॥3॥
योथु तसनु हटांतએક સમયની આ વાત છે. રાજાએ ગામવાસીઓને એવું કહ્યું કે, “ભાઈઓ, આપની પાસે આ જે તલને ઢગલા પડયે છે તેમાં તલના કેટલા
શ્રી નન્દી સૂત્ર