Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे सति वनखण्डो ग्रामस्य पश्चिमायां दिशि संवृत्तः । राज्ञ आदेशः पूर्णा जात इति निवेदितं राज्ञः समीपे राजपुरुषैः।
॥ इति वनखण्डनामकोऽष्टमो दृष्टान्तः ॥ ८ ॥ अथ पायसदृष्टान्तः
पायसं-परमान्नं ' खीर' इति भाषा प्रसिद्धम् । पुनरन्यदा स नृपतिरादिष्टवान्-भो ग्रामवासिनः पुरुषाः ! यूयं विनाऽग्नि संयोगेनं पायसं कृखा प्रेषयत । ततस्तैः पुरुषे पादेशं श्रुत्वा रोहकान्तिके समागत्य नृपादेशः प्रोक्तः । रोहकेणोक्तम् -तण्डुलान् जले निक्षिप्य तण्डुलेषु प्रफुल्लितेषु पश्चात् 'परिपक्वचूर्णशर्करोपरि तण्डुलपयोभृता पतला स्थालो निवेश्यताम् . तदनु ताः परिपक्वचूर्णशर्करा मुहुर्मुहुर्जलैः पूर्व दिशा में जाकर वस गये। इस तरह वह वनखंड स्वभावतः ग्राम की पश्चिम दिशामें हो गया। राजा का आदेश इस प्रकार पूर्ण हुआ जानकर उन लोगों ने इसकी खबर राजपुरुषों को दे दी।राजपुरुषों ने भी यह समाचार राजा के पास भेज दिया। सुनकर राजा बड़ा प्रसन्न हुआ।
॥ यह आठवा वनखण्ड दृष्टान्त हुआ॥८॥
नौवां पायस दृष्टान्तएक दिन राजा ने ग्रामनिवासियों से ऐसा कहा कि तुम लोग विना अग्नि पर पकायेखीर बना कर भेजो। लोगों ने इस आदेश की पूर्ति का उपाय रोहक से पूछा। रोहक ने कहा-तुम ऐसा करो-चावलों को पानी में डाल दो और जब वे फूल जावे तब उन्हें तथा दूध को एक पतली सी थाली भरकर रख लो, बादमें चूने के ककडों के ऊपर उस थालो को जमाબધાં તે વનખંડની પૂર્વ દિશાએ જઈને રહેવા લાગ્યા. આ રીતે તે ખંડ સ્વાભાવિક રીતે જ ગામની પશ્ચિમ દિશામાં આવી ગયે. આ રીતે રાજાને આદેશ પૂર્ણ થતાં તેમણે તેની ખબર રાજપુરુષોને આપી. રાજપુરુષએ તે સમાચાર રાજાને મોકલ્યા. સાંભળીને રાજા ઘણે ખુશી થશે.
છે આ આઠમું વનખંડ દષ્ટાંત સમાસ ૫૮
नवमुंपायस दृष्टांतએક દિવસ રાજાએ ગામવાસીઓને એવી આજ્ઞા આપી કે, “તમે અગ્નિપર પકાવ્યા વિના ખીર બનાવીને મોકલી આપો.” લોકેએ તે આદેશનું પાલન કરવાને ઉપાય રેહકને પૂછયે. રેહકે કહ્યું, “તમે આ પ્રમાણે કરે–ચોખાને પાણીમાં નાખી રાખે જ્યારે તે પલળીને કુલે ત્યારે તેને તથા દૂધને એક પાતળી એવી થાળીમાં ભરી રાખો પછી ચુનાના કાંકરાઓ પર તે થાળીને ગોઠવીને
१ पके हुए चूनेके कंकर।
શ્રી નન્દી સૂત્ર