Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका- अतिगदृष्टान्तः
૬૭
,
णोक्तम्- नाहं शुक्लपक्षे समागतोऽस्मि, नापि कृष्णपक्षे, किं त्वमावास्या प्रतिपसंगमे समागतोऽस्मि, असौ समयो न शुक्लपक्षो न कृष्णपक्षः । (२-३ ) राजा पुनः पृच्छति - अरे रोहक ! रात्रौ त्वमागतोऽसि किं दिवसे, किं वा छायायाम्, अथवा - आतपे ? | रोह केणोक्तम्- नाहं दिवसे समागतोऽस्मि, न रात्रौ न छायायाम् नाप्यातपे, किंतु सायंकाले समागताऽस्मि, असौ समयो न दिवसरूपो न रात्रिरूपः तथा न छायारूपो न चातपरूपः । (४) पुनः राजा पृच्छति - किं छत्रेण समागतोऽसि किमच्छत्रेण ? रोहकः माह - राजन् ! न छत्रेण न चाछत्रेण समागतोऽस्मि, शिरसश्वालनिकयाऽऽच्छादितत्वात्, (५) राजा पृच्छति किं वाहनेन समागतोऽसि किं वा चरणाभ्याम् - रोहकः प्राह नाहं वाहनेन समागतोऽस्मि न या कृष्णपक्ष में आया है? रोहक ने उत्तर दिया न में शुक्लपक्षमें आया हूं और न कृष्णपक्षमें आया हूँ किन्तु अमावास्या और प्रतिपदा के संग
में आया हूँ वह समय न शुक्लपक्ष का है न कृष्णपक्ष का । (२) राजाने फिर पूछा- रोहक ! तू रात्रिमें आया है या दिनमें ? (३) छायामें आया है या धूपमें ? रोहक ने कहा- राजन् ! न मैं रात्रिमें आया हूं और न दिनमें, तथा न छाया में आया हूं न धूपमें, किन्तु सायंकालमें आया हूं क्यों कि यह समय न दिन का है न रात्रि का है तथा न धूप का है और न छाया का है। राजा ने फिर पूछा- (४) क्या तूं छत्र सहित आया है? या छत्र रहित ? रोहक ने कहा- राजन् ! न मैं छत्र सहित आया हूं और न छत्र रहित ही; किन्तु शिर पर चालनी रखकर आया हूँ । (५) राजा ने फिर पूछा- क्या तू वाहन से आया है या पैरों से चलकर आया है ? रोहक
66
પક્ષમાં? ’’ રાહકે જવાબ આપ્યા, “હું શુકલપક્ષમાં આવ્યો નથી અને કૃષ્ણપક્ષમાં પણ આબ્યા નથી પણ અમાસ અને પ્રતિપદાના સંગમમાં આવ્યે છું; તે સમય शुभ्लपक्षना नथी. कृष्णपक्षमा पशु नथी.” (२) रामसे वजी पूछ्युं," शह ! तु રાત્રે આવ્યે છે કે દિવસે ? (૩) છાંયડામાં આવ્યા છે કે તડકામાં ? રાહકે કહ્યું, રાજન્ ! હું રાત્રે આવ્યેા નથી અને દિવસે પણ આન્યા નથી, તથા તડકે આવ્યે નથી કે છાંયડામાં પણ આવ્યો નથી, પણ સધ્યાકાળે આવ્યેા છું કારણ કે તે દિવસના સમય નથી અને રાત્રીના પણ સમય નથી, તડકાના સમય નથી અને છાંયડાને પણ સમય નથી.” વળી રાજાએ પૂછ્યું, (૪) છત્ર સાથે આવ્યા છે કે છત્ર વગર? રાહકે કહ્યું હું છત્ર સહિત પણ આવ્યા નથી અને છત્રરહિત પણ આવ્યા નથી પણ માથે ચારણી મૂકીને આવ્યે છું તેથી છત્ર સહિત પણ નથી અને છત્ર વગર પણ ન કહેવાય. “ (૫) શું તું વાહનમાં
શ્રી નન્દી સૂત્ર