Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-पत्रदृष्टान्तः
७.१
co
अथ पत्रदृष्टान्तः
राज्ञः समीपे सुप्तं रोहकं रात्रौ यामद्वये व्यतीते सति राजा पुनरब्रवीत्अरे रोहक ! जागर्षि किं वा स्वपिषि ? । रोहक आह-राजन् ! जागर्मि । राज्ञा प्रोक्तम्-तर्हि किं चिन्तयसि ? । रोहकेणोक्तम्-राजन् ! अश्वत्थ पत्रस्य किं दण्डो महान् भवति, उत शिखारूप:-पत्राग्रभागः ? । एवमुक्ते राजा संशयमापन्नो वदति -रोहक ! त्वया सम्यक् चिन्तितम् किं तु निर्णयः क इति वद । रोहकः प्राहयावत् पत्राग्रभागो न शुष्यति, तावद् द्वे अपि समे। ततो राज्ञा पार्श्ववर्तीलोकः पृष्टः
ग्यारहवां पत्रदृष्टान्तराजा के पासमें सोये हुए रोहक के जब रात्रि के दो प्रहर व्यतीत हो चुके तो राजा ने उससे कहा-रोहक! जग रहा है या सो रहा है ? रोहक ने संभलकर उत्तर दिया-महाराज ! जग रहा हूं। जगता २ क्या विचार कर रहा है । इस प्रकार राजा के पूछने पर रोहक ने उत्तर दियामहाराज ! मैं विचार कर रहा हूं कि अश्वत्थ-पीपल के पते का दण्ड महान होता है या उसका शिंखारूप अग्रभाग महान होता है ? रोहक की इस विचारधारा से परिचित होने पर राजा स्वयं संशयापन्न होकर कहने-लगा रोहक! तूं ने विचार तो अच्छा किया पर निर्णय इसका क्या है सो तूं ही कह मेरी तो समझमें कुछ भी नहीं आ रहा है। रोहक ने राजा की बात सुनते ही उत्तर दिया-देखो, जब तक पत्राग्रभाग शुष्क नहीं होता है तबतक दोनों ही समान माने जाते हैं ! रोहक की इस बात
मायाभु ५३ टांतરાજાની પાસે સૂતેલા હકને રાત્રિના બે પ્રહર પસાર થતાં રાજાએ કહ્યું, “રોહક ! જાગે છે કે સૂઈ ગયે છે?” રોહકે તે સાંભળીને જવાબ माप्यो, “महारा ! छु."जगता जगतो विचार ४री रह्यो छ" એ રાજાને પ્રશ્ન સાંભળીને રહકે જવાબ આપ્યો, “મહારાજ! હું તે વિચાર કરું છું કે પીપળાના પાનને દંડ મહાન હોય છે કે તેને શિખારૂપ અગ્રભાગ મહાન હોય છે?” રોહકની આ વિચાર ધારાથી પરિચિત થતાં રાજા પિતેજ સંશયયુક્ત થઈને કહેવા લાગ્યું, રોહક! તે વિચાર તે સરસ કર્યો પણ તેને શે નિર્ણય છે તે તુંજ કહે. મને તે કંઈ પણ સમજાતું નથી.” રોહકે રાજાની વાત સાંભળતા જ જવાબ આપે, “જુઓ, જ્યાં સુધી પત્રાગ્રભાગ સૂકાતે નથી ત્યાં સુધી અને સમાન જ મનાય છે.” રોહકની આ વાતને નિર્ણય
શ્રી નન્દી સૂત્ર