Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०९
ज्ञानचन्द्रिका टीका-पणितदृष्टान्तः विश्वासमुत्पादयामि । तेनोक्तम्-विश्वासमुत्पादय । नागरिकेणोक्तम्-चिर्भिटिका विपणिवीथ्यां विक्रयार्थ विस्तीर्य परीक्ष्यताम् । ग्रामीणेन तद् वचः स्वीकृतम् । ततो द्वाभ्यामपि विपणिवीथ्यां विक्रयार्थ चिभिटिका विस्तारिताः । ग्राहकाः समागताः । तेरुक्तम्-एताः सर्वा अपि चिभिटिका भक्षिता एव सन्ति एव मुक्ते सति नागरिकः प्राह-लोकानां वाक्यैर्विश्वासः क्रियताम् । नागरिक वचनं श्रुत्वा ग्रामीणः क्षुब्धो भूत्वा चिन्तयति-कथं मयाऽनेन द्वारेणाऽगम्यो महामोदकः प्रदेयः इति चिन्तया व्याकुलो भूतः स ग्रामीणस्तस्मानागरिक धूर्तादात्मानं मोचयितुं भीतः सन्नेकं रुप्यकं दातुमुद्यतोऽभवत् किं तु तेनधूर्तेन रूप्यकं न गृहीतम् । अन्ते स बात तुम्हें मंजूर नहीं है तो तुम ऐसा करो इन्हें बेचने के लिये बाजारमें ले चलो फिर देखो तुम्हें यह विश्वास हो जावेगा कि मैंने तुम्हारे ये समस्त चीभडे खाये हैं या नहीं। कृषीवल ने नागरिक धूर्त की इस बात कों मान लिया । अब क्या था वे दोनों वहां से उन चीभडों को लेकर बाजारमें आये, और वहां उन्हें रख कर वे बेचने लगे। ग्राहकों ने वहां आकर ऐसा कहना प्रारंभकरदिया कि ये समस्त चीभडे तो खाये हुए है। ऐसा कहते ही नागरिक धूर्तने उस किसान से कहा देखों भाई ये सब लोग क्या कह रहे हैं ? अब तो तुम विश्वास करो। नागरिक के इन वचनों को सुनकर ग्रामीण कृषक क्षुब्ध हो उठा और सोचने लगा इतना बडा मोदक में इसे कहां से लाकर दूं। ईस प्रकार की चिन्ता से व्याकुल होकर उस कृषीबल ने उस धूत से अपना बचाव करने के
એ વાત મંજૂર ન હોય તે તું તેને વેચવા માટે બજારમાં લઈ જા પછી જે જે તને ખાતરી થશે કે મેં તારા આ બધાં ચિભડાં ખાધાં છે કે નહીં? ખેડૂતે નાગરિક ધૂતારાની તે વાત માન્ય કરી. હવે તેઓ બને તે ચિભડાંને લઈને બજારમાં આવ્યા, અને ત્યાં તેને મૂકીને વેચવા લાગ્યા. ગ્રાહકે ત્યાં આવીને એવું કહેવા માંડયું કે આ બધાં ચિભડાં તે કેઈએ ખાધેલાં છે. એવું સાંભળતાં જ તે ધૂતારાએ તે ખેડૂતને કહ્યું, “જે ભાઈ! આ બધા લેકે શું કહે છે ? હવે તે તને ખાતરી થઈને?” ધૂતારાનાં એ વચને સાંભળીને તે ગામડી ખેડૂત ક્ષોભ પામ્યા અને તે વિચારવા લાગ્યા. “એવડે માટે લાડ હું આ માણસને કયાંથી લાવીને આપું?” આ પ્રકારની ચિતાથી વ્યાકુળ થઈને તે ખેડૂતે તે ધૂતારાથી પિતાને બચાવ કરવા માટે કહ્યું, “ભાઈ, તમે
શ્રી નન્દી સૂત્ર