Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
-
-
-
-
नन्दीसूत्रे चरणाभ्याम् , मेषारूढः समागतोऽस्मि । (६) राजा पृच्छति-रोहक! त्वं मार्गेण समागतः उत अमार्गेण ? रोहकेणोक्तम्-न मार्गेण न चामार्गेण समागतोऽस्मि, हस्त्यश्वादि गमनागमनमार्ग विहाय पदपथेन 'पगदंडी' इति प्रसिद्धेन मार्गण समागमनात् , स तु न मार्गो न चामार्गः । (७) राजा पृच्छति-किं स्नातोऽसि, किं वा-अस्नातोऽसि ? रोहकेणोक्तम्-कण्ठदेशपर्यन्तं शरीरं प्रक्षाल्य समागतोऽस्मि तेन न स्नातोऽस्मि नाप्यस्नातोऽस्मि (८) नृपेणोक्तम्-रे रोहक ! किं रिक्तहस्तः किमरिक्तहस्तो वा समागतोऽसि ? । रोहको मृत्खण्डं नपस्य पुरतः संस्थाप्य निगदति-राजन् ! न रिक्तहस्तो नाप्यरिक्तहस्तः समागतोऽस्मि । राजाऽऽहने कहा-राजन् ! न मैं वाहन से आया हूं न पैरों से चलकर, किन्तु मेष पर चढ कर आया हूं। (६) राजा ने फिर पूछा-क्या तू मार्ग से होकर आया है या अमार्ग से ? रोहक ने कहा-राजन् ! न मैं मार्ग से होकर आया हूं और न अमार्ग से, किन्तु पगदंडी से आया हूं क्यों कि वह हाथी घोडों के गमनागमन से रहित होने से न मार्ग है और पगदंडी होने से न अमार्ग है । (७) राजा ने फिर पूछा-तू स्नान करके आया है या विना स्नान किये? तब रोहक ने कहा-मैं नहीं तो स्नान करके आया हूं और न विना स्नान किये आया हूं किन्तु कण्ठ तक शरीर धोकर आया हूं। (८) राजा ने पुनः पूछा कि तू रिक्त हाथ आया है या अरिक्त हाथ? इस पर रोहक ने मिट्टी के ढेले को सामने रखकर कहामहाराज ! नहीं मैं रिक्त हाथ आया हूँ और न अरिक्त हाथ राजा ने मा०यो छ है ५मा०यो छ ?” रोड पाम साप्यो, “२४ ! હું વાહનમાં આવ્યું નથી અને પગે ચાલીને પણ આવ્યો નથી, પણ ઘેટા પર બેસીને આવ્યો છું. (૬) ફરીથી રાજાએ પૂછયું, “શું તું માર્ગેથી આવ્યું છે કે અમાર્ગથી? રોહકે જવાબ આપે, “હું માર્ગ પરથી આવ્યો નથી કે અમાર્ગ પરથી પણ આવ્યો નથી. પણ પગદંડી પરથી આવ્યો છું, કારણ કે તે હાથી ઘોડાની અવરજવર વિનાની હોવાથી માર્ગ ન ગણાય અને પગદંડી હોવાથી અમાર્ગ પણ ન ગણાય.” ફરીથી રાજાએ પૂછ્યું, “તું સ્નાન કરીને આવ્યો છે કે સ્નાન કર્યા વિના આવ્યું છે?ત્યારે રેહકે કહ્યું, “હું સ્નાન કરીને પણ આવ્યા નથી અને સ્નાન કર્યા વિના પણ આવ્યો નથી પણ કંઠ સુધી શરીરને ધોઈને આવ્યો છું.” ફરીથી રાજાએ પૂછયું, “તું ખાલી હાથે આવ્યું છે કે ભર્યા હાથે આવ્યો છે ત્યારે રેહકે માટીના ઢેફાને સામે મૂકીને કહ્યું, “મહારાજ ! હું ખાલી હાથે પણ આવ્યું નથી અને ભર્યા હાથે
શ્રી નન્દી સૂત્ર