Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
नन्दीसूत्रे प्रत्यहं निवेदनीया, अन्यथा तीव्रदण्डो भविष्यति । एवं भूतं नृपादेशं श्रुत्वा सर्वे ग्राम्यलोकाश्चिन्तया व्याकुलीभूता रोहकान्तिके राजाऽऽज्ञामब्रुवन् । रोहकेणोक्तम् -यवसोऽस्मै दीयताम् यत् पश्चात् भविष्यति, तस्योपायं करिष्यामि । ततो रोहकवचनाद् ग्राम्य पुरुषास्तस्मै हस्तिने धान्यादि यवस दत्तवन्तस्तथाप्यसौ हस्ती तस्यामेव रात्रौ मृतः । ततो रोहकवचनाद् ग्राम्यपुरुषेनुपान्तिक मागत्य निवेदितम्
छटा हस्तिदृष्टान्तएक दिन की बात है-राजाने उन ग्रामवासियों के पास एक ऐसे हाथी को भेजा जिसका मृत्युसमय बिलकुल नजदीक था। भेजकर यह कहलाया कि "हमारे पास ऐसा समाचार कि “यह हाथी मर गया है" इस रूपमें नहीं आना चाहिये, तथा हाथी की स्थिति कैसी क्या रहती है यह समाचार प्रतिदिन आते रहना चाहिये। इस कार्यमें यदि जरा भी प्रमाद या त्रुटि होगी तो तुम लोगों को इसका तीव्रदंड भुगतना पडेगा।" इस तरह का नृपादेश सुनकर वे सब के सब ग्रामनिवासीजन चिन्ता से आकुलव्याकुल बनकर रोहक के पास पहुंचे और उससे “राजा की ऐसी आज्ञा हुई है" यह सब समाचार कहे। रोहक ने कहा-घवराओ नहीं, मैं इसका उपाय कहता हूँ, इसको प्रतिदिन घास तो डालते ही रहो, इसके बाद जो कुछ होगा सो देख लिया जावेगा। उस के इस बतलाये हुए उपाय को सुनकर उन्होंने ऐसा ही किया। प्रतिदिन वे उसको घास आदि खाने को देने लगे फिर भी हाथी की स्थिति बिगडती ही चली गई,
छ हाथीनु दृष्टांतએક દિવસની વાત છે. રાજાએ તે ગામવાસીઓ પાસે એક એ હાથી મેક કે જેને મૃત્યુસમય બિલકુલ નજદીક હતું, અને એમ કહેવરાવ્યું કે, “આ હાથી મરી ગયો છે એ રૂપે એવા સમાચાર મારી પાસે આવવા જોઈએ નહીં, તથા હાથીની સ્થિતિ કેવી રહે છે તે સમાચાર દરરોજ મને મળવા જોઈએ. આ કાર્યમાં સહેજ પણ પ્રમાદ કે ખામી રહેશે તે તે માટે તમને આકરી સજા થશે.” આ પ્રકારની રાજાની આજ્ઞા સાંભળીને તે ગામના બધા લોકો ચિન્તાથી આકુળવ્યાકુળ થઈને રહકની પાસે આવ્યા અને તેને “રાજાની આ પ્રમાણે આજ્ઞા થઈ છે ?” તે બધા સમાચાર કહ્યા. રહકે કહ્યું,
ગભરાશે નહીં, હું તેનો ઉપાય કહું છું. આ હાથીને દરરોજ ઘાસ તે નાખતા રહે ત્યાર બાદ શું થાય છે તે જોઈ લેવાશે ” તેણે બતાવેલો તે ઉપાય સાંભળીને તેમણે તે પ્રમાણે જ કર્યું. દરરોજ તેને ઘાસ આદિ ખાવા આપ્યું, તે પણ હાથીની સ્થિતિ બગડતી જ ગઈ અને તે તે જ રાત્રે મરી ગયો. તેમણે રેહકની
શ્રી નન્દી સૂત્ર