Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे अथ वालुकादृष्टान्तः
अथान्यदा पुनरसौ नृपो रोहकबुद्धि परीक्षार्थ ग्राम्य पुरुषान् प्रतिनिजादेशं प्रेषितवान्-युष्मद्ग्रामस्य समीपे रमणीया वालुका वर्तन्ते, ताभिबहुस्थूला रज्जु कृत्वा शीघ्र प्रेषयत । एवं नृपादेशं श्रुत्वा ग्राम्यलोका रोहकान्तिकमागत्य नृपादेशमब्रुवन् । रोहकेणोक्तम्-यूयं राज्ञः समीपे एवं ब्रूत-वयं नटाः स्मः, नृत्यमेव कर्तुं जानीमो न तु रज्जुम् । तथापि राज्ञ आदेशोऽवश्यं कर्तव्यः, तस्मादस्माकमियं राजा भी इस उत्तर को सुनकर बडा प्रमुदित मन हुआ ॥
॥ यह चौथा तिलदृष्टान्त हुआ ॥४॥
पांचवां वालुकादृष्टान्तकिसी एक समय राजा ने पुनः रोहक की बुद्धि की परीक्षा करने के लिये ग्रामवासियों के पास ऐसा अपना आदेश भेजा, कि तुम्हारे इस ग्राम के बाहर जो रमणीय बाल है, उससे तुम लोग बहुत स्थूल रस्सी बनाकर शीघ्र ही भेजो । राजा के इस आदेश से उन ग्रामवासियों में खलबली मच गई। सबके सब एकठे होकर रोहक के पास आये । आने का कारण पूछने पर रोहक को उन्होने राजा का आदेश कह सुनाया। रोहक ने अपनी बुद्धि की चतुराई से उनके कष्ट को दूर करने का उन्हें
आश्वासन दिया। इसमें उन्हें उसने समझाया कि तुम सब राजा के पास जाकर कहो कि महाराज ! हम लोग तो नट हैं, नटों का काम नाचने का है अतः हम नाचना ही जानते हैं रस्सी बनाना नहीं, फिर भी કહ્યું રાજા આ ઉત્તર સાંભળીને મનમાં ઘણે ખુશ થ.
॥ ॥ याथु त दृष्टांत समास ॥४॥
પાંચમું રેતીનું દૃષ્ટાંતકઈ એક દિવસે રાજાએ ફરીથી રેહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે ગામવાસીઓને એવી આજ્ઞા આપી કે, “તમારા આ ગામની બહાર જે સુંદર રેતી છે, તેનું એક બહુ જ જાડું દેરડું બનાવીને જલદી મારી પાસે મોકલો.” રાજાની આ આજ્ઞા સાંભળીને તે ગામવાસીઓમાં ખળભળાટ મચે, ગામના બધા લેકે એકઠા મળીને રેહકની પાસે આવ્યા. આવવાનું કારણ પૂછતાં તેમણે
હકને રાજાની આજ્ઞા કહી સંભળાવી. રોહકે પિતાના બુદ્ધિચાતુર્યથી તેમના કષ્ટનું નિવારણ કરવાનું તેમને આશ્વાસન દીધું. તેણે તેમને સમજાવ્યું કે, “તમે બધા રાજાની પાસે જઈને કહો કે હે મહારાજ! અમે લોકો તે નટ છીએ. નટેનું કામ તે નાચવાનું છે. તે અમે નાચવાનું જ જાણુએ દેરડાં વણવાનું
શ્રી નન્દી સૂત્ર