Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-अङ्गप्रविष्टाङ्गबाहयश्रुतभेदाः
५२७ अङ्गबाह्य श्रुतं द्विविधं प्रज्ञप्तम् । तद् यथा-आवश्यकं च आवश्यकव्यतिरिक्तं च । पुनः पृच्छति–' से किं तं ' इत्यादि । अथ किं तदावश्यक ? मिति। प्रश्नः । उत्तरमाह- आवस्सयं०' इत्यादि । आवश्यकमिति । अवश्यं कर्तव्यम् आवश्यकम् , श्रमणादिभिरवश्यमुभयकालं यत् क्रियते तदित्यर्थः । यद्वा-आ-समन्ताद् , वश्या इन्द्रियकषायादि भावशत्रवो यस्मात तदावश्यकम् । यद्वा-ज्ञानादिगुणकदम्बकं मोक्षो वा आ-समन्ताद , वश्यःक्रियतेऽनेनेत्यावश्यकम् । आवश्यकपतिपादकं यत श्रुतं तदप्यावश्यकम् । आवश्यकं षडविधं प्रज्ञप्तम् । तद् यथा-सामायिकम् १, चतुर्विशतिस्तवः २, वन्दनकं ३, प्रतिक्रमण ४, कायोत्सर्गः ५, प्रत्याख्यानम् ६, सामा
अङ्गप्रविष्ट और अङ्गबाह्य इन दोनों भेदों में से अल्पवक्तव्यता होनेके कारण शिष्य प्रथम अङ्गबाह्यके विषयमें पूछता है-हे भदन्त ! अंगबाह्यश्रुतका क्या स्वरूप है ? उत्तर-अंमबाह्यश्रुतज्ञान दो प्रकारका कहा गया है, वे दो प्रकार ये हैं-आवश्यकश्रुत १, आवश्यक व्यतिरेकश्रुत २। साधु श्रावक आदि जो कृत्य उभयकालमें अवश्य करते हैं वह आवश्यक है, अथवा जिससे इन्द्रिय, कषाय आदि भावश्रुत अच्छी तरहसे वशमें किये जाते हैं वह आवश्यक है, अथवा जिसके द्वारा ज्ञानादि गुणोंका समूह व मोक्ष भले प्रकारसे स्वाधीन किया जा सकता है वह आवश्यक है । इस आवश्यक बाच्यार्थ का प्रतिपादकक जो श्रुत है वह आवश्यक श्रुत है। यह आवश्यक छह प्रकारका बतलाया है, वे छह प्रकार ये है-सामायिक १, चतुर्विंशतिस्तव २, वन्दनक ३, प्रतिक्रमण ४, कायोत्सर्ग ५ और प्रत्याख्यान ६। इन छह आवश्यकों की
અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બંને ભેદમાંથી અલ્પવક્તવ્યતા હોવાને કારણે શિષ્ય પ્રથમ અંગબાને વિષે પૂછે છે– ભદન્ત! અંગબાહ્ય કૃતનું શું સ્વરૂપ છે?
ઉત્તર–-અંગબાહ્ય શ્રુતજ્ઞાન નીચે પ્રમાણે બે પ્રકારનું છે. (૧) આવશ્યક શ્રત, (૨) આવશ્યક વ્યતિરિક્ત શ્રત. સાધુ, શ્રાવક આદિ જે ક્રિયા બને કાળે અવશ્ય કરે છે તે આવશ્યક છે. અથવા જે વડે ઈન્દ્રિય, કષાય આદિ ભાવકૃત સારી રીતે કાબુમાં લેવાય છે તે આવશ્યક છે. અથવા જેના દ્વારા જ્ઞાનાદિ ગુણેને સમૂહ અથવા મોક્ષ સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે તે આવશ્યક છે. આ આવશ્યક વાચ્યાર્થીનું પ્રતિપાદક જે શ્રત છે તે આવશ્યક શ્રત છે. એ આવશ્યક છ પ્રકારના બતાવ્યા છે–તે છ પ્રકાર આ પ્રમાણે છે-(૧) સામાयि:, :(२) योवीस स्तव, (3) , (४) प्रतिभा , (५) अयोस, मने (૬) પ્રત્યાખ્યાન, એ છ આવશ્યકોની વ્યાખ્યા અમે ઉત્તરાધ્યાન સૂત્રની પ્રિય
શ્રી નન્દી સૂત્ર