Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-शास्त्रोपसंहारः विमर्शः-पदार्थानां हेयोपादेयत्वेन विचारः पञ्चमाः। प्रसङ्गपरायणम्-प्रसङ्गेन-उत्तरोत्तर गुणवृद्धया परे-उत्कृष्टभावे अयनं गमनं षष्ठः। ६ । सप्तमोविधिः परिनिष्ठा-परिम्समन्तात् निष्ठा श्रद्धा परिनिष्ठा-वीतराग वचनेष्वविचलश्रद्धा । ७ ।
सूत्रे 'मूक ' मित्यादौ सौत्रत्वान्नपुंसकत्वम् ॥ ४॥
श्रवणविधिरुक्तः, अधुना व्याख्यान विधिमाह-' सुत्तत्थो० ' इत्यादि । उनसे उस विषय में पूछे ४ । पांचवी विधि-विमर्श करे, अर्थात्-पदार्थों के विषय में हेय और उपादेयरूप से जो विचार किया जाता है, अर्थात्गुरु महाराज के वचनश्रवण के बाद जो श्रोता के अंतरंग में ऐसी विचारधारा उत्पन्न होती है कि-' यह पदार्थ ग्रहण करने योग्य है तथा यह पदार्थ त्यागने योग्य है, एवं इस पदार्थ पर हमारी उपेक्षावृत्ति रहनी चाहिये' इत्यादि रूप से परामर्श करे ५। छठी विधि-प्रसंगपरायण होवे, अर्थात्-श्रोता के हृदय में सांसारिक पदार्थों के प्रति आसक्ति घटकर उनके प्रति विरक्ति बढे । इस तरह उत्तरोत्तर गुणों की वृद्धि से श्रोता का उनके त्यागने रूप उत्कृष्ट भाव में पहुंचना ६। सातवीं विधि-परिनिष्ठा होवे, अर्थात्-श्रोता के चित्त में वीतराग प्रभु के वचनों में अविचल श्रद्धा का होना ७॥४॥
श्रवणविधि कहकर अब सूत्रकार व्याख्यान की विधि प्रकट करते हैं-'सुत्तत्थो०' इत्यादि। પ્રશ્ન પૂછે (૪). પાંચમી વિધિ-વિમર્શ કરે એટલે કે–પદેના વિષયમાં હેય અને ઉપાદેય રૂપે જે વિચાર કરાય છે, એટલે કે ગુરુમહારાજના વચન સાંભળ્યા પછી શ્રોતાના અંતરંગમાં જે એવી વિચારધારા ઉત્પન્ન થાય છે કે, “આ પદાર્થ ગ્રહણ કરવા ગ્ય છે તથા આ પદાર્થ ત્યાગવા યોગ્ય છે, અને આ પદાર્થ પર અમારી ઉપેક્ષાવૃત્તિ રહેવી જોઈએ ? ઈત્યાદિ રીતે પરામર્શ કરે (૫). છઠ્ઠી વિધિપ્રસંગ પરાયણ થાય-એટલે કે શ્રોતાનાં હદયમાં સાંસારિક પદાર્થો પ્રત્યે આસક્તિ ઘટીને તેમના તરફ વિરક્તિ વધે. આ રીતે ઉત્તરોત્તર ગુણોની વૃદ્ધિથી શ્રોતાનું તેમને ત્યાગવા રૂપ ઉત્કૃષ્ટ ભાવમાં પહોંચવું (૬). સાતમી વિધિપરિ. નિષ્ઠા થાય-એટલે કે શ્રોતાનાં ચિત્તમાં વીતરાગ પ્રભુનાં વચનામાં અવિચલ श्रद्धा थवी (७). ॥ ४ ॥
શ્રવણવિધિનું વર્ણન કરીને હવે સૂત્રકાર વ્યાખ્યાનની વિધિ પ્રગટ ४रै छ-"सुत्तत्थो०" त्यादि.
શ્રી નન્દી સૂત્ર