Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७८
नन्दीसूत्रे __ अत्रान्तरे रोहकस्य पिता तत्रागत्य पुत्रेण सह स्वग्राम प्रतिचलितः । राजा च स्वस्थानमागत्य चिन्तयति-'ममैकोनानिपञ्चशतानिमन्त्रिणःसन्ति, यदि मन्त्रिमण्डले कश्चिदेको महाप्रज्ञः परमो मन्त्री भवेत् तदा मम राज्यं सुखेन वर्धेत । बुद्धिबल संपन्नो हि नृपः प्रायः सेनादिवलन्यूनोऽपि शत्रुतः पराजयं न लभते ' एवं चिन्तयित्वा स राजा रोहकवुद्धि परीक्षार्थमुद्यतो बभूव ।।
एकदा स राजा तद्ग्रामनिवासिनः प्रधानपुरुषानादिष्टवान्-'युष्मद्ग्रामस्य बहिरतीव महती शिंला वर्तते, तामनुत्पाटय राजयोग्यमण्डपं कुरुत' । ततस्तद्ग्राम__इतने में ही रोहक का पिता भी उज्जयिनी से लौटकर वापिस वहां आ गया और अपने पुत्र रोहक के साथ ग्राम की ओर चल दिया । राजा भी वहां से चला गया। अपने स्थानपर आकर राजा ने विचार किया-मेरे चारसौ निन्यानवे ४९९ मंत्री हैं। इस विशाल मंत्रीमंडल में कम से कम एक ऐसा महाप्रज्ञाशाली मंत्री अवश्य होना चाहिये जो इस राज्य की अनायास वृद्धि करने में सहायक हो । यह बात प्रायः मानी हुई है कि, राजा भले ही सेनादिबल से न्यून हो पर यदि वह बुद्धि बल से युक्त है तो कभी भी शत्रु से पराजित नहीं किया जा सकता । इस विचार से प्रेरित होकर राजा ने रोहक की बुद्धि की परीक्षा करने का प्रयत्न प्रारंभ कर दिया। राजा ने एक दिन नट ग्रामवासियों के प्रधान व्यक्तियों को बुलाकर कहा कि, आप लोगों के गांव के बाहिर एक बहुत बड़ी शिला है, सो तुम सब उसके विना उखाडे ही एक राज
એટલામાં જ રેહકના પિતા પણ ઉજજયિની જઈને ત્યાં પાછાં આવી ગયાં અને પિતાના પુત્ર રોહકની સાથે પિતાના ગામ તરફ ઉપડયાં. રાજા પણ ત્યાંથી ચાલ્યા ગયા. પિતાના સ્થાને જઈને રાજાએ વિચાર કર્યો મારા ચારસો નવાણું (૪૯) મંત્રી છે. આ વિશાળ મંત્રીમંડળમાં એક એવો મહાપ્રજ્ઞાશાળી મંત્રી અવશ્ય હવે જોઈએ કે જે આ રાજ્યની અનાયાસ વૃદ્ધિ કરવામાં સહાયક થાય. સામાન્ય રીતે આ વાતને બધા માન્ય કરે છે કે રાજા પાસે ભલે સેનાદિ બળ ન્યૂન હોય પણ જે તે બુદ્ધિબળથી યુક્ત હોય તો શત્રુ તેને કદી પણ પરાજિત કરી શકતા નથી.આ વિચારથી પ્રેરાઈને રાજાએ રેહકની બુદ્ધિની કસોટી કરવાના પ્રયત્ન શરૂ કર્યા. રાજાએ એક દિવસ નટગ્રામવાસીઓના આગેવાનોને બોલાવીને કહ્યું “આપના ગામ બહાર એક ઘણી જ મોટી શિલા છે. તે તમે બધા તેને ઉખાડયા વિના એક મેટા રાજમંડપ ત્યાં તૈયાર કરે.” રાજાની તે આજ્ઞા સાંભળીને તે બધા લેકે ચિતિત થઈને
શ્રી નન્દી સૂત્ર