________________
ज्ञानचन्द्रिका टीका- भरतशिलादृष्टान्तः
૧
वासिनो लोका राज्ञ आदेशं श्रुत्वा कथमेवं मण्डपं कर्तुं पारयाम इति चिन्तया व्याकुलीभूता एकत्र कुत्रचिद् ग्रामस्य बहिर्भागे समागत्य सभां कृतवन्तः । तत्रायं विचारः प्रस्तुतः - अस्माभिः किमिदानीं कर्तव्यम्, दुष्करोऽयं नृपादेशः, असंपन्ने च नृपादेशे महाननर्थः समापतेदिति । एवं चिन्तयतां तेषां मध्याह्नकालः - समागतः । तदा रोहकस्य पिता ग्रामसभायामासीदिति तेन विना रोहको न भुङ्क्ते । क्षुधया पीडितो रोहकः पितृ सन्निधौ समागत्याह - पितः ? क्षुधया पीडितोऽस्मि गच्छ गृहं भोजनाय । भरतः प्राह-वत्स ! सुखितोऽसि, किंचिदपि ग्रामकष्टं न जानासि । योग्य मण्डप तयार करो। राजा की इस आज्ञा को सुनकर वे सब लोग चिन्तित होकर परस्पर में विचार करने लगे कि, कहो भाई! यह काम कैसे हो सकेगा ? विचारविनिमय के लिये उन्होंने गांव के बाहिर एक सभा का आयोजन किया । अपनी २ विचारधारा सुनाने के बाद यह विचार बड़े जोर से वहां चलने लगा कि, भाई ! कहो, अब क्या करना चाहिये ? राजा की उक्त आज्ञा महान् दुष्कर है । यदि इसकी पूर्ति हम लोगों से नहीं हो सकी तो यह भूलने की बात नहीं है कि, राजाकी तरफ से हम लोगों पर अनेक अनर्थों की वर्षा न हो इस प्रकार विचार चलते २ मध्याह्नकाल हो गया । खानेपीने की भी चिन्ता लोगों के चित्त से चली गई। सभा में रोहक के पिताजी भी सम्मिलित थे । इधर रोहकने घर पर विचार किया कि मैं विना पिता के कैसे भोजन करूं ? भूख मुझे सता रही है, न मालूम वे कब घर आयेंगे । इस लिये मैं स्वयं ही जाकर પરસ્પર વિચાર કરવા લાગ્યા કે કહા ભાઇ, આ કામ કેવી રીતે થઈ શકશે ? વિચારવિનિમય માટે તેમણે ગામની બહાર એક સભા પણ ખેલાવી. પેાત પેાતાની વિચારધારા સંભળાવ્યા પછી વિચાર ઘણા જોરથી ત્યાં ચાલવા લાગ્યા કે ભાઈ! કહે। હવે શું કરવું જોઇએ ? રાજાની તે આજ્ઞાનું પાલન કરવું ઘણુ દુષ્કર છે. જો આપણે તેનું પાલન નહી કરીએ તે એ ભૂલવા જેવું નથી કે રાજાની તરફથી આપણા ઉપર અનેક મહાન અનર્થાંની વર્ષા થશે. આ પ્રમાણે વિચાર કરતાં કરતાં મધ્યાહ્નકાળ થયા. લેાકાનાં ચિત્તમાંથી ખાવાપીવાની ચિન્તા પણ ચાલી ગઈ. સભામાં રાહુકના પિતા પણ હાજર હતાં. હવે ઘેર રાહકે વિચાર કર્યાં કે “ પિતાજી વિના હું કેવી રીતે ભાજન કરૂં ? ક્ષુધા મને સતાવી રહી છે. શી ખખર તેઓ ક્યારે ઘેર પાછાં આવશે ? તે હું જાતે જ ત્યાં જઇને તેમને ખેલાવી લાવું. આ પ્રમાણે વિચાર કરીને તે સભામાં પિતાની પાસે ગયે
""
શ્રી નન્દી સૂત્ર