Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६८०
नन्दीसत्रे रोहको वदति-किं तत् कष्टम् ? । ततो भरतेन नृपादेशः सविस्तरं वर्णितः । रोहकः पितुर्वचनं श्रुत्वा विहस्याह-अधुनैव कष्टमिदं दूरी करोमि अलमनया चिन्तया, मण्डपनिष्पादनाय शिलाया अधस्ताद् भूमिः खन्यताम् स्तम्भा अपि यथास्थानं
उन्हें क्यों न बुला लाऊं ? इस तरह विचार कर वह पिता के पास उस सभामें आया और बोला-पिताजी! खाने का समय हो गया है, मैं क्षुधा से आकुलित हो रहा हूं, अतः अब आप घर चलिये । रोहक की बात सुनकर पिताने ताने मार कर उससे कहा-बेटा ! तुम्हें खाने की पडी है, यहां तो खाया हुआ भी नहीं पच रहा है। तुम्हें नहीं मालूम इस समय गांव कितने कष्ट में पडा हुआ है । पिताकी ऐसी अनोखी बात सुन कर रोहक से चूप नहीं रहा गया, वह बोला-पिताजी !मुझे कहिये किइस समय ग्राम पर कौन सा कष्ट आकर पड़ा है ?। पुत्र की बात सुनकर पिता ने उसको जो कुछ राजा का आदेश था वह सब आद्योपान्त सुना दिया। पिता के वचनों को सुनकर रोहक को कुछ हंसी सी आ गई, वह बोला-पिताजी ! यह कौन सा कष्ट है इसकी निवृत्ति अभी हो जाती है, आप चिन्ता न कीजिये, देखो, मंडप बनाने के लिये शिला के नीचे की जमीन खुदवाईये, और साथ २ में वहां यथास्थान खंभे भी लगाते जाईये, तथा उसके चारों ओर भीत भी बनवाते जाईये । इस
અને કહ્યું. “પિતાજી! જમવાને વખત થઈ ગયે છે. હું સુધાથી વ્યાકૂળ થઈ ગયો છું, તો હવે આપ ઘેર ચાલો ” રેહકની વાત સાંભળીને પિતાએ મહેણું મારીને તેને કહ્યું. “બેટા! તને ખાવાની પડી છે, અહીં તે ખાધેલું પણ પચતું નથી. તને ખબર નથી કે અત્યારે ગામ કેવાં સંકટમાં મૂકાયું છે.” પિતાની એવી અનેખી વાત સાંભળીને રોહક ચૂપ રહી શક્યો નહીં, તેણે કહ્યું, “પિતાજી! મને કહે કે અત્યારે ગામ પર કયું સંકટ આવી પડયું છે?” પુત્રની વાત સાંભળીને પિતાએ તેને રાજાને જે આદેશ હતો તે આદિથી અંત સુધી કહી સંભળાવ્યો. પિતાનાં વચન સાંભળીને રોહકને સહેજ હાસ્ય થયું. તેણે કહ્યું, “પિતાજી! આ કયું મોટું કષ્ટ છે? તેનું હમણા જ નિવારણ થઈ જશે. આપ ચિન્તા ન કરો. મંડપ બનાવવાને માટે શિલાની નીચેની જમીન ખોદાવે અને સાથે સાથે ત્યાં યથાસ્થાને થંભે પણ ઉભા કરાવે, તથા તેની ચારે તરફ દિવાલ પણ બનાવરાવતા જાઓ. આ પ્રમાણે કરવાથી રાજ્ય ગ્ય મંડપ તૈયાર થઈ જશે.”
શ્રી નન્દી સૂત્ર