Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६७६
नन्दीसूत्रे ___ अथैकदा कार्यवशात् पित्रा सह रोहकः समीपवर्तिनीमुज्जयिनीं गतः, स देव नगरीमिवोज्जयिनीं विलोक्यातीव हृष्टो जातः । ततः पित्रैव सह नगरीतो निष्क्रान्तः। पिता च तत्र नगयाँ 'किमपि विस्मृत'-मिति कृत्वा रोहकं क्षिप्रा नदी तटेऽवस्थाप्य तदानेतुं पुनरपि नगरी प्राविशत् । रोहकेणापि च तत्र क्षिप्रानदीतटोपरि बालभावेन संपूर्णोज्जयिनी नगरी सिकताभिरालिखिता।। __ इतश्च राजाऽश्वारूढः कथंचिदेकाकी भूतस्तेन पथा गन्तुं प्रवृत्तः । तदा रोहकः स्वलिखितगनरीमध्यभागेन समागच्छन्तं तं नृपं वदति-राजन् ! अनेन पथा मा किया कि शायद सौतेली माता कदाचित् पूर्व विरोध के कारण मुझे विष आदि देकर न मार डाले, इसलिये वह इस विचार से प्रेरित हो अपने पिता भरतके ही साथ भोजन करने के लिये जाने लगा, अकेला नहीं।
एक दिनको बात है कि, पिता को उज्जयिनी में किसी कार्यवश जाना था, सो रोहक भी उसके साथ गया। देवनगरी के समान उज्जयिनी नगरी को देखकर रोहक के चित्त में बड़ा विस्मय हुआ। जब वह वहां से चला तो पिता चलते समय वहां अपनी कोई चीज भूल आया था इसलिये वह उसके लाने के लिये नगरी में वापिस आते समय रोहक को सिप्रा नदी के तट पर ठहरा दिया। रोहक ने वहां तट पर बालुका से संपूर्ण उज्जयिनी का चित्र अंकित कर दिया । इतने में वहां का राजा घोड़े पर चढ़कर अकेला ही उस रास्ते से आ निकला। अपने द्वारा चित्रित उस बालुका की नगरी के मध्य भाग से निकलकर जाते हुए राजा को देखकर रोहक ने कहाલાગે. હવે રેહકે એ વિચાર કર્યો કે કદાચ આ અપરમાતા આગળના વિરોધને કારણે મને વિષ આદિ આપીને મારી નાખશે. તેથી તે એ વિચારથી પ્રેરાઈને પિતાના પિતા ભરતની સાથે જ ભેજન કરવા જવા લાગ્યો, એકલે નહીં.
એક દિવસે તેના પિતાને કોઈ કાર્ય માટે ઉજજયિની જવાનું થયું, તે રાહક પણ તેની સાથે ગયે. દેવનગરી જેવી ઉજજયિની નગરીને જોઈને
હકના મનમાં ભારે નવાઈ થઈ. જ્યારે ત્યાંથી ઉપડયા ત્યારે પિતા ઉપડતી વખતે પિતાની કોઈ વસ્તુ નગરીમાં ભૂલી આવ્યો હતો તેથી તે રેહકને સિરા નદીને કિનારે બેસાડીને, તેને લાવવા માટે નગરીમાં પાછો ફર્યો. રોહકે ત્યાં કાંઠા પર રેતીની મદદથી આખી ઉજજયિની નગરીનું ચિત્ર દેવું. એવામાં ત્યાંને રાજા ઘોડેસ્વાર થઈને એકલે જ તે રસ્તેથી નીકળે. પિતે ચિત્રલ તે રેતીની નગરીના મધ્ય ભાગમાંથી નીકળીને જતા હતા તે રાજાને જોઈને રેહકે
શ્રી નન્દી સૂત્ર