Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-औत्पत्तिकी बुद्धिदृष्टान्ताः
अथैकदा रोहकस्तस्यां द्वेषावेशेन निशि सहसा स्वपितरमाह-भो भो पितः । पलायमानोऽयं कश्चित् पुरुषो गच्छति, तं पश्य । बालकस्य वचनं श्रुत्वा नटः स्वभायां प्रति शीलभङ्गशङ्कया प्रीति रहितो जातः । ततो नटभार्या चिन्तयामासनूनमेतच्चरितं रोहकस्य, यन्मम पतिः प्रीत्या न संभाषते । अन्यथा कथमकाण्ड एवायं मयि दोषाभावेऽपि पराङ्मुखो जातस्तस्माद् रोहकं प्रसादयामि । एवं
एक दिनकी बात है कि रोहक ने सौतेली माता के द्वेष से प्रेरित होकर यों ही अपने पिता से रातमें कहा पिताजी! देखिये, देखिये, अपने घर से निकलकर कोई यह पुरुष दौड़ा हुआ बाहर जा रहा है। रोहक के मुख से ऐसा सुनकर नट के चित्तमें अपनी भार्या के प्रति शीलभंग होने की आशंका ने स्थान कर लिया। इस तरह वह उसमें स्नेहरहित बन गया। अपने पति की इस वृत्ति से उस सौतेली माता को बडा दुःख होने लगा। उसने सोचा-यह सब करामात रोहक पुत्र की है । देखो, पहिले मेरा पति मेरे प्रति कितना स्नेहाल था ? अब तो यह मुझसे प्रीतिपूर्वक बोलता भी नहीं है । मैं जब अपने विषय में विचारती हूं, तो मुझ में कुछ भी दोष नजर नहीं आता है, फिर विना कारण पति की अप्रीति का क्या कारण हो सकता है । ज्ञात होता है कि इस सबका मूल कारण एक रोहक ही है अतः उसको ही सबसे पहिले अब प्रसन्न कर लेना चाहिये, इसीमें मेरी भलाई है, इस प्रकार की विचारधारा से प्रेरित होकर
- ત્યાર બાદ એક દિવસે અપરમાતાના દ્વેષથી પ્રેરાઈને રહકે અમસ્તું જ પિતાના પિતાને રાત્રે કહ્યું “પિતાજી, જુ-જુ, આપણા ઘરમાંથી નીકળીને કેઈ પુરૂષ દેડતો દેડતે બહાર જાય છે. ” રેહકના મઢે એવું સાંભળીને નટના મનમાં પિતાની પત્ની ચારિત્રભઇ હોવાની શંકાએ સ્થાન જમાવ્યું. તે રીતે તે તેનામાં સ્નેહરહિત બન્યો. પોતાના પતિની આ વૃત્તિથી તે અપરમાતાને ઘણું દુઃખ થયું. તેણે વિચાર્યું “આ બધી હકની જ કરામત છે. જુઓ, પહેલાં મારા પતિ મારા પ્રત્યે કેટલા બધા સ્નેહાળ હતા ! હવે તે તેઓ મારી સાથે પ્રેમથી બોલતા પણ નથી. હું જે મારી બાબતમાં વિચાર કરું છું તે મને મારે કઈ પણ દેષ દેખાતું નથી. તે વિના કારણે પતિની અપ્રીતિનું શું કારણ હોઈ શકે? એવું લાગે છે કે આ બધાનું મૂળ કારણ એક રેહક જ છે, તે સૌથી પહેલાં તેને જ પ્રસન્ન કરી લેવું જોઈએ, તેમાંજ મારૂં હિત છે.” આ પ્રકારની વિચારધારાથી પ્રેરાઈને
શ્રી નન્દી સૂત્ર