Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिका टीका-पूर्वगतमेदवर्णनम्. प्रवादम् , अत्र मत्यादीनां पश्चानां ज्ञानानां भेदप्ररूपणा यस्मादस्ति तस्मादिदं पूर्व ज्ञानप्रवादमुच्यते । अत्र पदपरिमाणमेकपदन्यूनका कोटिः । षष्ठं सत्यपवादम्सत्य-संयमः सत्यवचनं वा, तद्यत्र सभेदं सप्रतिपक्षं च वर्ण्यते तत्सत्यमवादम् , तस्य पदपरिमाणं षडधिकैककोटिः। सप्तमम्-आत्मप्रवादम्-यत्र नयदर्शनपूर्वकमात्माऽनेकधा वर्ण्यते तत् । तस्य पदसंख्या षड्विंशतिकोटिप्रमाणा । अष्टमं कर्मप्रवादम्-ज्ञानावरणीयादिकमष्टविधं कर्म यत्र प्रकृतिस्थित्यनुभागप्रदेशादिभि भैदैरितरैश्चोत्तरोत्तर भेदैवय॑ते तत् । पदपरिमाणं चास्य एकाकोटिरशीतिश्च सहस्राणि । नवम-प्रत्याख्यानप्रवादम्-अत्र यतः सर्वप्रत्याख्यानस्वरूपं वर्ण्यते तत इदं प्रत्याख्यानपवादमुच्यते । अत्र पद संख्या चतुरशीतिलक्षाणि । दशमं-विद्यानुप्रथाआदि पांच ज्ञान के भेदों को प्ररूपणा हुई है। इस के पदों का प्रमाण एक पद कम एक करोड़ है ५। छठे-सत्यप्रवादपूर्वमें सत्य अर्थात्-संयम, अथवा सत्यवचन का भेद सहित, एवं प्रतिपक्षसहित वर्णन हुआ है। इस के पदों का परिमाण छ ६ अधिक एक करोड़ है ६। सातवें आत्मप्रवादपूर्व में नयों की मान्यतानुसार आत्मद्रव्य का अनेक प्रकार से वर्णन हुआ है । इस के पदों का परिमाण छब्बीस २६ करोड़ है ७। आठवेंकर्मप्रवादपूर्व में ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों का प्रकृति स्थिति अनुभाग तथा प्रदेश आदि भेदों द्वारा, तथा और भी उत्तरोत्तर भेदों द्वारा वर्णन करने में आया है । इस के पदों का परिमाण एक १ कराड ८० अस्सी हजार है ८। नौवें-प्रत्याख्यानप्रवादपूर्व में समस्त प्रत्याख्यानों के स्वरूप का कथन किया गया है। इसके पदों का परिमाण (૫) પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વમાં મતિજ્ઞાન આદિ પાંચ ભેદની પ્રરૂપણ થઈ છે. તેમાં એક રેડમાં એક ન્યૂન પર છે. (૬) છઠ્ઠાં સત્યપ્રવાદ પૂર્વમાં સત્ય એટલે સંયમ અથવા સત્યવચનના ભેદસહિત અને પ્રતિપક્ષ સહિત વર્ણન થયું છે. તેના પદનું પ્રમાણ એક કરોડ અને છાનું છે. (૭) સાતમાં આત્મપ્રવાદ પૂર્વમાં નાની માન્યતા પ્રમાણે આત્મ દ્રવ્યનું અનેક પ્રકારે વર્ણન થયું છે. તેના પદેનું પ્રમાણ છવીસ (૨૬) કરોડ છે. (૮) આઠમાં કર્મપ્રવાદપૂર્વમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મનું પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ આદિ ભેદ દ્વારા અને બીજા પણ ઉત્તરોત્તર ભેદ દ્વારા વર્ણન કરાયું છે. તેના પદનું પ્રમાણ એક કરોડ એંસી હજાર છે. (૯) નવમાં પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાં સમસ્ત પ્રત્યાખ્યાનોનાં વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પદનું
શ્રી નન્દી સૂત્ર