________________
६६०
नन्दीसूत्रे अवस्थितत्वादेव नित्यः-आकाशवत् । अस्मिन्नेवार्थे दृष्टान्तमाह-तद्यथानामपञ्चास्तिकायाः धर्मास्तिकायादयः न कदापि नासन् , न कदापि न सन्ति,न कदापि न भविष्यति । अयं भावः-धर्मास्तिकायादयः आसन्नेव, सन्त्येव, भविष्यन्त्येव । अमुमेवार्थमाह-अभूवंश्व, सन्ति च, भविष्यन्ति, च धर्मास्तिकायादयः, । एते हि-प्रवाः, नियताः, शाश्वता, अक्षयाः, अव्ययाः, अवस्थिताः, नित्याः प्रवादीनामर्थाः पूर्ववत् । एवमेव अनेन प्रकारेणैव द्वादशाङ्गो गणिपिटकः न कदापि नासीत्, न कदापि नास्ति, न कदापि न भविष्यति, निषेध मुखेनास्य त्रैकाअव्ययरूप में हैं उसी प्रकार यह द्वादशांग भी अक्षय होने के कारण अव्ययरूपवाला कहा गया है ५। जिस प्रकार अपने प्रमाण में जंबू द्वीप आदि अवस्थित हैं उसी तरह यह भी अवस्थित है । और इसीलिये यह आकाश की तरह नित्य है ७ । इसी बात को दृष्टान्त द्वारा सूत्रकार समझाते हैं-जीवास्तिकाय १, पुद्गलास्तिकाय २, धर्मास्तिकाय ३, अधर्मास्तिकाय ४, और आकाशास्तिकाय ५, ये पांच अस्तिकाय द्रव्य जैसे भूतकाल में कभी नहीं थे, वर्तमानकाल में नहीं हैं तथा भविष्यत्काल में नहीं होगें, ऐसी बात नहीं हो सकती, अर्थात् ये भूतकाल में थे, वर्तमान में हैं और भविष्यत्काल में रहेंगे, इसी लिये जैसे ये ध्रुव, नियत, शाश्वत, अक्षय, अव्यय, अवस्थित एवं नित्य मोने गये हैं इसी तरह यह द्वादशांगरूप गणिपिटक कभी नहीं था यह बात नहीं है, वर्तमान में नहीं है यह भी बात नहीं है, एवं भविष्यत् काल में नहीं रहेगा यह भी बात પત્તરની બહાર સમુદ્ર અવ્યયરૂપે જ છે એજ પ્રકારે આ દ્વાદશાંગ પણ અક્ષય હેવાને કારણે અવ્યયરૂપવાળું કહેલ છે. (૫). જેમ પોતાના પ્રમાણમાં જબુદ્વીપ આદિ અવસ્થિત છે એજ પ્રમાણે આ દ્વાદશાંગ પણ અવસ્થિત છે (૬). અને તે કારણે તે આકાશની જેમ નિત્ય છે (૭). એજ વાતને સૂત્રકાર દૃષ્ટાંત દ્વારા समान छ-(१) स्तिय, (२) पुसास्तिय, (3) यस्तिय, (४) અધર્માસ્તિકાય અને (૫) આકાશાસ્તિકાય. એ પાંચ અસ્તિકાય દ્રવ્ય જેમ ભૂતકાળમાં કદી ન હતાં, વર્તમાનકાળમાં નથી, તથા ભવિષ્યકાળમાં હશે નહીં, એવી વાત અશક્ય છે એટલે કે તે ભૂતકાળમાં હતાં, વર્તમાન કાળમાં છે અને ભવિષ્ય કાળમાં રહેશે, તે કારણે તેઓને જેમ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય માન્યાં છે એજ પ્રમાણે આ દ્વાદશાંગરૂપ ગણિપિટક પણ કદી ન હતું એવી વાત નથી, વર્તમાનમાં નથી એવી પણ વાત નથી,
શ્રી નન્દી સૂત્ર