Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिका टीका-द्वादशाङ्गविराधनाऽऽराधनाजनितफलवर्णनम्. ६५५ पारादिलक्षणया सूत्राज्ञया विराध्य भूतकालेऽनन्ता जीवा नरकतिर्यङ्मनुजदेवगतिगहनां भवाटवीं जमालिवत् अनुपर्यटन् । पुनरभिनिवेशवशात् अन्यथा प्ररूपणादिलक्षणया अर्थाज्ञया विराध्यजीवा गोष्ठमाहिल-दण्डि-त्रयोदशपथधारि (तेरहपंथी) प्रभृतीवत् चतुरन्तसंसारकान्तारमनुपर्यटन् । मूत्रार्थोभयाज्ञया च विराध्याऽनन्ता जीवाश्चतुर्गतिकसंसारकान्तारमनुपर्यटन् । इत्येतं द्वादशाङ्गं गणिपिटकं प्रत्युत्पन्नेकाले वर्तमानकाले परीता जीवाः संख्याता जीवाः, यावत्पर्यटन्ति, एवं भविष्यकालेऽपि जिनाज्ञां विराध्य पर्यटिष्यन्ति । ___ मूलम्-इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वाईवइंसु । इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पण्णकाले परित्ता जावा भूतकाल में जमालि की तरह अनंत जीव ऐसे हुए हैं कि जिन्हों ने दुरभिनिवेश वश अन्यथा प्ररूपणा आदि द्वारा सूत्राज्ञा की विराधना की है। इस विराधना जन्य पाप का परिणाम उन्हों ने चतुर्गतिरूप भयंकर संसार कान्नार में परिभ्रमण करने रूप में ही पाया है। तथा गोष्ठमाहिल, दंडी, तेरहपंथी आदि कितनेक ऐसे जीव हुए है जिन्होंने सूत्रार्थ की
आज्ञा का खोटे अभिप्रायवश अन्यथा प्ररूपण किया है । इस भयंकर विराधना जन्य पाप का परिणाम उन्हें भी यही भोगना पडा है। तथा सूत्र अर्थ और उभय की आज्ञा की जिन्होंने विराधना की है ऐसे भी अनेक जीव हुए हैं, और उन्हें भी इस विराधाजन्य पाप का परिणाम यही भोगना पड़ा है। इसी तरह इस द्वादशांगरूप गणिपिटक की दुरभिनिवेश वश अन्य था प्ररूपणा कर के इस वर्तमानकाल में भी कितनेक એવાં જ થયાં છે કે જેમણે દુરભિનિવેશ વશ બીજી રીતે પ્રરૂપણા આદિ દ્વારા સૂત્રાજ્ઞાની વિરાધના કરી છે. એ વિરાધના જન્ય પાપને પરિણામે તેમને ચતુ ગંતિરૂપ ભયંકર સંસારવનમાં પરિભ્રમણ કરવું પડયું છે. તથા ગોષ્ઠમહિલ, દંડી. તેરહપંથી, આદિ કેટલાક એવાં જ થયાં છે કે જેમણે સ્વાર્થની આજ્ઞાનું ખાટાં અભિપ્રાયને કારણે જુદી રીતે પ્રરૂપણ કર્યું છે. એ ભયંકર વિરાધના જન્ય પાપનું પરિણામ તેમને પણ અહીં ભોગવવું પડયું છે. તથા સૂત્ર અર્થ અને બને? આજ્ઞાની જેમણે વિરાધના કરી છે એવાં પણ અનેક થયાં છે અને તેમને પણ આ વિરાધના જન્ય પાપની એજ પરિણામ ભોગવવું પડયું છે. એજ પ્રકારે આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની દુરભિનિવેશ વશ બીજી રીતે પ્રરૂપણા કરીને આ વર્તમાન કાળમાં પણ કેટલાંક એવાં જીવ છે કે જે ચતુર્ગતિવાળા
શ્રી નન્દી સૂત્ર