________________
शानचन्द्रिका टीका-अङ्गाबाहय श्रुतमेदाः
५३१ तत्र यदल्पग्रन्थमल्पार्थ च तत् चुल्लकल्पश्रुतम् ३, यत्तुमहाग्रन्थ-महाथै च तन्महाकल्पश्रुतमिति ४, कल्पिकाकल्पिकादिकं त्रयं विच्छिन्नम् । औपपातिकं ५, राजप्रश्नीयं ६, जीवाभिगमः ७, एतत्रयं प्रसिद्धम् , ' प्रज्ञापना, महाप्रज्ञापना' इति । जीवादीनां पदार्थानां प्रज्ञापनं प्रज्ञापना, तच्च सूत्रं प्रज्ञापनासूत्रम् । एतदुपलभ्यते८, सैवबृहत्तरा महाप्रज्ञापना, तच्च सुत्रं महाप्रज्ञापनासूत्रं तद्विच्छिन्नम् ९ । तथाप्रमादाप्रमादम्-प्रमादाप्रमादस्वरूप भेदफल प्रतिपादकं सूत्रमित्यर्थः । तत्र प्रमाद स्वरूपं चैवमुक्तम्-प्रचुरकर्मेन्धन प्रभव-निरन्तराऽविध्मातशारीरमानसानेकदुःखहुतवहज्वालाकलापपरीतमशेषमेवसंसारवासगृहं पश्यंस्तन्मध्यवर्त्यपि, सति च तन्निर्गहै वह चुल्लकल्पश्रुत है ३, एवं जो श्रुत, ग्रन्थ और अर्थ की अपेक्षा महान् है वह महाकल्प श्रुत है ४। ये कल्पिका कल्पिक आदि तीन विच्छिन्न हो गये हैं । औपपातिक सूत्र ५, राजप्रश्नीय सूत्र ६ और जीवाभिगम सूत्र ७, ये तीन प्रसिद्ध हैं । जीवादिक पदार्थों के स्वरूपका प्रतिपादक जो सूत्र है वह प्रज्ञापना सूत्र है। यह सूत्र अभी उपलब्ध होता है ८। महा प्रज्ञापना सूत्र विच्छिन्न हो गया है ९। जिस सूत्रमें प्रमाद तथा अप्रमादके स्वरूपका उनके भेदोंका तथा फलका प्रतिपादन हुआ है वह प्रमादाप्रमाद सूत्र है, इस सूत्र में प्रमादका स्वरूप इस प्रकारसे कहा है-"यह संसारी जीव अच्छी तरह से देख रहा है कि मैं जिस संसाररूपी निवासगृहके भीतर रहता हूं वह प्रचुर कर्मरूपी इन्धनसे उत्पन्न हुई अनेक प्रकारके शारीरिक तथा मानसिक दुःखरूपी अग्निज्वालासे कि जो कभी बुझनेवाली नहीं है बहुत बुरी तरह चारों ओर से घिरा हुआ है, तथा ગ્રંથ અને અર્થની અપેક્ષાએ અપ છે તે ચુલ્લકપશ્રત છે. (૩) તેમજ જે શ્રત, ગ્રન્થ અને અર્થની અપેક્ષાએ મહાન છે તે મહાન કલપક્ષત છે. (૪) એ કલ્પિકાકલિપક આદિ ત્રણ વિચ્છિન થઈ ગયાં છે. ઔપપાતિક સૂત્ર, (૫) રાજકશ્રીય સૂત્ર (૬) અને જીવાભિગમ સૂત્ર (૭) એ ત્રણ પ્રસિદ્ધ છે. જીવાદિક પદાર્થોના સ્વરૂપનું પ્રતિ પાદક જે સૂત્ર છે તે પ્રજ્ઞાપના સૂત્ર છે. આ સૂત્ર અત્યારે ઉપલબ્ધ છે. ૮ મહાપ્રજ્ઞાપના સૂત્ર વિચ્છિન થઈ ગયું છે. ૯ જે સૂત્રમાં પ્રમાદ તથા અપ્રમાદનાં સ્વરૂપનું, તમના ભેદનું તથા ફળનું પ્રતિપાદન થયું છે તે પ્રમાદા પ્રમાદ સૂત્ર છે, તે સૂત્રમાં પ્રમાદનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે-“આ સંસારી જીવ સારી રીતે જોઈ રહ્યો છે કે હું જે સંસારરૂપી નિવાસગૃહની અંદર રહું છુ તે અપાર કર્મરૂપી ઈન્જનથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખરૂપી અગ્નિજવાળાથી, કે જે કદી બુઝતી નથી, ઘણી “ખરાબ રીતે ચારે બાજુથી ઘેરાયેલ છે, તથા તેમાંથી નીકળવાનો ઉપાય જે કે વીતરાગ પ્રતિ
શ્રી નન્દી સૂત્ર