________________
५७८
नन्दीसूत्रे निदर्श्यन्ते, उपदश्यन्ते । 'से' स य एतदङ्गमधीते स जनः एवमात्मा-अत्रोक्त गुण विशिष्टः सन् आत्मस्वरूपो भवति । एवं ज्ञाता भवति, एवं विज्ञाता भवति । अनेन प्रकारेणाऽत्र सूत्रकृताङ्गे चरणकरण प्ररूपणा आख्यायते, प्रज्ञाप्यते, प्ररूप्यते, दश्यते, निदयते, उपदश्यते । अत्राऽव्याख्यातपदानां व्याख्या आचाराङ्ग निरूपणावसरे गता । आचार्यः सूत्रकृतस्वरूपमुक्त्वा शिष्यमाह-'से तं सूयगडे'तदेतत् सूत्रकृतम्-सूत्रकृतस्वरूपमेवं विज्ञेयमिति ॥ सू० ४६ ॥
प्रतिष्ठित होनेसे । ये जीवादिक पदार्थ जिस रूपसे तीर्थङ्कर प्रभुने प्रतिपादित किये हैं उसी रूपसे यहां सूत्रकृतांग सूत्रमें प्रतिपादित किये गये हैं, प्रज्ञापित किये गये हैं, प्ररूपित किये गये हैं, दिखलाये गये हैं, निदशित किये गये हैं, उपदर्शित किये गये हैं। जो प्राणी इस द्वितीय अंगका अध्ययन करता है वह पूर्वोक्त गुण विशिष्ट हो कर आत्मस्वरूप बन जाता है, ज्ञाता हो जाता है तथा विज्ञाता हो जाता है । इस प्रकार से इस सूत्रकृतांगमें चरण और करणकी प्ररूपणा की गई है, प्रज्ञापित की गई है, प्ररूपित की गई है, दिखलाई गई है, निदर्शित की गई है तथा उपदर्शित की गई है। यहां जिनपदों की व्याख्था नहीं की गई है उन पदो की व्याख्या आचारांगसूत्रके निरूपणमें की गई है अतः वहांसे जान लेनी चाहिये । श्रीसुधर्मास्वामी जम्बूस्वामीसे कहते हैं-हे आयुष्मन् ! इस प्रकारसे यह सूत्रकृतांगका स्वरूप है ॥ सू० ४६॥
કર પ્રભુએ પ્રતિપાદિત કર્યા છે, એજ રૂપે અહીં સૂત્રકૃતાંગ સૂત્રમાં પ્રતિપાદિત
रेख छ, प्रज्ञापित उरे छे, ५३पित ४रेस छ, मतवम मावेश छ, નિદર્શિત કરેલ છે, ઉપદર્શિત કરાયેલ છે. જે પ્રાણી આ દ્વિતીય અંગનું અધ્યયન કરે છે તે પૂર્વોકત ગુણયુકત થઈને આત્મસ્વરૂપ બની જાય છે, જ્ઞાતા થઈ જાય છે અને વિજ્ઞાતા થઈ જાય છે. આ રીતે આ સૂત્રકૃતાંગમાં ચરણ અને કરણની પ્રરૂપણ કરવામાં આવી છે, પ્રજ્ઞાપિત કરાઈ છે, પ્રરૂપીત કરાઈ છે, દર્શાવવામાં આવી છે, નિદર્શિત થઈ છે તથા ઉપદર્શિત કરવામાં આવી છે. અહીં જે સૂત્રેની વ્યાખ્યા આપી નથી તે પદની વ્યાખ્યા આચારાંગ સૂત્રના નિરૂપણમાં આપવામાં આવી છે તેથી ત્યાંથી જાણી લેવી. શ્રી. સુધર્મા સ્વામી જમ્મુ સ્વામીને કહે છે–“હે આયુષ્યના આ પ્રકારનું આ સૂત્રકૃતાંગનું ५१३५ छ " ॥२. ४६॥
શ્રી નન્દી સૂત્ર