________________
४५४
नन्दीसूत्रे ततस्तेषामपि काचिदव्यक्ताऽक्षरलब्धिरवश्यमङ्गीकर्तव्या । ततस्तेषामपि लध्यक्षरं भवतीति न कश्चिद्दोषः।
तच्च लब्ध्यक्षरं पइविधं प्रज्ञप्तम् । तद् यथा-श्रोत्रेन्द्रियलब्ध्यक्षरमित्यादि । इह यत् श्रोत्रेन्द्रियेण शब्दश्रवणे सति 'शाङ्खोऽयम् ' इत्याद्यक्षरानुगतं शब्दार्थपर्यालोचनानुसारि विज्ञानं, तत् श्रोत्रेन्द्रियलब्ध्यक्षरम् , तस्य श्रोत्रेन्द्रियनिमित्तत्वात्। परिग्रह, ये चार प्रकार की जो संज्ञाएँ शास्त्रकारों ने बतलाई हैं वे इन एकेन्द्रियादि जीवों में भी होती हैं । ये आहार आदि संज्ञाएँ अभिलाषा स्वरूप मानी गई हैं। अभिलाषा का तात्पर्य यहां इस प्रकार का है कि-"यदि मैं इसे प्राप्त कर लेता हूं तो यह बहुत अच्छी बात होती है"। जब इस प्रकार की अभिलाषा उनमें है तो यह मानना ही पड़ता है कि उनमें अक्षरानुषक्त श्रुतज्ञान भी है, क्यों कि यह प्रार्थना रूप अभिलाषा अक्षरानुसंबद्ध ही है, इसलिये उनमें भी थोड़ी बहुत अव्यक्त अक्षरलब्धि अवश्य अंगीकार करनी चाहिये । जब यह बात मान ली जाती है तो उनके भी लब्ध्यक्षररूप भावश्रुत है, यह सिद्धान्त संगत बैठ जाता है।
यह लब्ध्यक्षर छह प्रकार का बतलाया गया है-श्रोत्रेन्द्रय लब्ध्यक्षर, चक्षु इन्द्रिय लब्ध्यक्षर इत्यादि । श्रोत्र इन्द्रिय से शब्दसुनने पर जब ऐसा भान होता है कि " यह शब्द शंख का है" तब यह ज्ञान अक्षरा नुगत शब्द और अर्थ की पर्यालोचना के अनुसार उद् नूत होने के कारण સંજ્ઞાઓ શાસ્ત્રકારોએ બતાવી છે, તે એ એકેન્દ્રિયાદિ જમાં પણ હોય છે. એ આહીર આદિ સંજ્ઞાઓ અભિલાષા સ્વરૂપ માનવામાં આવી છે. અભિલાષાનું તાત્પર્ય અહીં એ પ્રકારની પ્રાર્થના છે કે “જે હું તેને પ્રાપ્ત કરૂં તે એ ઘણી સરસ વાત છે જ્યારે આ પ્રકારની અભિલાષા તેઓમાં છે, ત્યારે એ માનવું જ પડે છે કે તેમનામાં અક્ષરનુષતિ શ્રુતજ્ઞાન પણ છે. કારણ કે એ પ્રાર્થના રૂપ અભિલાષા અક્ષરાનુગત જ છે, તે કારણે તેઓમાં પણ
ડી ઝાઝી અવ્યકત અક્ષરલબ્ધિ અવશ્ય અંગીકાર કરવી જોઈએ. જે એ વાત સ્વીકારીએ તે તેમનામાં પણ લધ્યક્ષરરૂપ ભાવકૃત છે. આ સિદ્ધાંત સુસંગત થઈ જાય છે.
આ લધ્યક્ષર છ પ્રકારનું બતાવ્યું છે-શ્રોત્રેન્દ્રિય લધ્યક્ષર, ચક્ષુ ઇન્દ્રિય લધ્યક્ષર ઈત્યાદિ. શ્રોત્રેન્દ્રિયથી શબ્દ સાંભળતા જ્યારે એવું ભાન થાય છે કે “ આ શબ્દ શંખને છે ?” ત્યારે તે જ્ઞાન અક્ષરાનુગત શબ્દ અને અર્થની પર્યાલોચના અનુસાર ઉત્પન્ન થવાને કારણે શ્રોત્રેન્દ્રિય લધ્યક્ષર છે, કારણ કે
શ્રી નન્દી સૂત્ર