Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दी सूत्रे
उच्यते - इह सर्वत्र सूत्रे यत्र क्वचित संज्ञी असंज्ञी वा परिगृह्यते, तत्र सर्वत्रापि प्रायः कालिक्युपदेशेन गृह्यते, न हेतूपदेशेन, नापि दृष्टिवादोपदेशेन । तस्मा
४७०
शंका-सूत्रकारको सुत्रमें सर्वप्रथम हेतुपदेशसे संज्ञी जीवका कथन करना चाहिये था, कारण कि इस कथन की दृष्टि से अल्पमनोलब्धि संपन्न द्वीन्द्रियादिक जीव भी संज्ञीरूप से सिद्ध हो जाते हैं। यह बात सूत्रकार ने भी मानी है। हेतृपदेश की अपेक्षा जो जीव संज्ञी स्वीकार किया गया है उसको अविशुद्धतर माना गया है, कारण कि वह मन:पर्याप्तियुक्त नहीं होता है। इसकी अपेक्षा कालिकी उपदेश से जो जीव संज्ञी कहा गया है वह विशुद्धतर माना गया है, कारण यह मनःपर्याप्ति युक्त बतलाया गया है, अतःसूत्रकार ने ऐसा क्रम न रखकर जो कालिकी उपदेश से संज्ञी जीव का प्रथम कथन किया है वह उत्क्रम है । ऐसा क्यों किया ?
उत्तर -- शंका ठीक है परन्तु यहां सूत्र में जो सूत्रकार ने ऐसा कथन किया है, उसका अभिप्राय यह है कि संज्ञी और असंज्ञी का कथन जहां भी हुआ है वहां इसी कालिकी उपदेश की अपेक्षा से हुआ है। हेतूपदेश तथा दृष्टिवाद के उपदेश से संज्ञी तथा असंज्ञो पनेका विचार नहीं हुआ है।
શંકા-સૂત્રકાર સૂત્રમાં સૌથી પહેલાં હેતૂપદેશથી સ ંજ્ઞી જીવનું કથન કરવું જોઈતું હતું, કારણ કે આ કથતની દૃષ્ટિએ અલ્પમનેાલબ્ધિયુક્ત દ્વીન્દ્રિયાક્રિક જીવ પણ સંજ્ઞી રૂપે સિદ્ધ થઈ જાય છે. આ વાત સૂત્રકારે પણ માન્ય કરી છે. તૂપદેશની અપેક્ષાએ જે જીવ સંશી તરીકે સ્વીકાર્યો છે તેમને અવિશુદ્ધતર માન્યા છે, કારણ કે તે મન:પર્યાપ્તિયુક્ત હાતા નથી. તેના કરતાં કાલિકી ઉપદેશથી જે જીવ સન્ની કહેવાયા છે તે વિશુદ્ધતર માન્યું છે, કારણ કે તે મન:પર્યાસિયુક્ત ખતાવેલ છે, તેથી સૂત્રકારે આવેા ક્રમ ન રાખતા જે કાલિકી ઉપદેશથી સંગી જીવતું પ્રથમ કથન કર્યુ. તે ઉત્ક્રમ છે. એવું भ यु ?
ઉત્તર—શંકા ઠીક છે, પણ અહી' સૂત્રમાં સૂત્રકારે જે એવું કથન કર્યુ. છે, તેના ભાવાર્થ એ છે કે સન્ની અને અસગીને ઉલ્લેખ જ્યાં થયા હાય ત્યાં એજ કાલિકી ઉપદેશની અપેક્ષાએ થયેલ છે. હેતૂપદેશ તથા દૃષ્ટિવાદના સ'શી તથા અસ જ્ઞીપણાના વિચાર કરાયા નથી.
શ્રી નન્દી સૂત્ર