Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४७८
नन्दीसूत्रे अनादिसिद्धा अर्हन्तो हि रूपाभावादेव समग्ररूपवन्तो न भवन्ति, अशरीरित्वात् , शरीरस्य च रागादिकार्यत्वात् , तेषां च रागाधभावादिति तेषां भगवत्त्वं नोपपद्यते।
ननु परसम्मता अपि सिद्धाः स्वेच्छया शरीरं निर्मातुं शक्नुवन्तीति तेऽपि भगवन्तःस्युरतो विशेषणान्तरमाह-'उप्पण्णनाणदंसणधरेहिं ' - उत्पन्नज्ञानदर्शनधरै 'रिति । तेऽनादिसिद्धा ज्ञानवैराग्यादिचतुष्टयस्य नित्यसिद्धत्वाद् उत्पन्नज्ञानदर्शनधरा न भवन्तीति नेह तेषां ग्रहणम् । "भगवंत" पद से ऐसे परमात्मा का पार्थक्य इसलिये हो जाता है कि अनादिसिद्ध अहंत में शरीर के अभाव से समग्ररूपशालिता नहीं आती है, कारण जो अनादिसिद्ध अर्हत होंगे उनमें रागादिक का कार्यरूप शरीर का सद्भाव कैसे बन सकता है। यदि शरीर उनमें माना जाय तो उनमें रागादिक का अभाव एवं अनादिसिद्धता नहीं मानी जा सकती, परन्तु ऐसी मान्यता तो है नहीं, वहां तो रागादिक का अभाव माना ही गया है, अतः यह निश्चय है कि अनादिसिद्ध अर्हत, भगवन्त नहीं बन सकते हैं, किन्तु जो सादि सिद्ध अर्हत होंगे वे ही भगवंत बन सकेंगे, इस बात को प्रकट करने के लिये सूत्रकार ने सूत्र में " भगवंते हिं" यह पद स्वतंत्ररूप से निवेशित किया ।१।
शंका-जो अनादिसिद्ध अहंत परमात्मा दूसरों ने माने हैं वे भगवंत भी बन सकते हैं, कारण उनमें जब शरीर निर्माण करने की इच्छा होती हैं तब वे शरीर का भी निर्माण कर लिया करते हैं, फिर उनमें भगમાત્માનું પાર્થક્ય એ કારણે થઈ જાય છે કે અનાદિ સિદ્ધ અડતમાં શરીરને અભાવે સમગ્ર રૂપશાલીતા આવતી નથી, કારણ કે જે અનાદિ સિદ્ધ અહંત હશે તેમનામાં રાગાદિકનાં કાર્યરૂપ શરીર કેવી રીતે હોઈ શકે ! જે તેઓને શરીર હોય છે એમ માનવામાં આવે તો તેમાં રાગાદિકનો અભાવ અને અનાદિ સિદ્ધતા માની શકાય નહીં, પણ એવી માન્યતા તે નથી, ત્યાં તે રાગાદિકને અભાવ માનવામાં આવ્યો જ છે, તેથી તે નક્કી થાય છે કે અનાદિ સિદ્ધ અહંત ભગવન્ત બની શકતા નથી, પણ જે સાદિ સિદ્ધ અહંત હશે તેઓ જ ભગવંત બની શકશે, એ વાતને પ્રગટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં " भगवतेहिं " मा ५४ स्वतशत भूज्यु छ ॥१॥
શંકા–જે અનાદિસિદ્ધ અહંત પરમાત્મા બીજા લોકેએ માન્યા છે તેઓ ભગવંત પણ બની શકે છે, કારણ કે તેમને જ્યારે શરીર નિર્માણ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે તેઓ શરીરનું નિર્માણ કરી લે છે, છતાં આપ તેમનામાં ભગવ
શ્રી નન્દી સૂત્ર