Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
ज्ञानचन्द्रिकाटीका-सम्यक्भुतस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५१३
किश्च-अस्मादपि कारणात् ते परपर्यायाः 'तस्ये'-ति व्यपदिश्यन्ते, स्वपर्याय विशेषणत्वेन तेषामुपयोगात् । इह ये यस्य स्वपर्याय-विशेषणत्वेन उपयुज्यन्ते, ते तस्य पर्यायाः [ यथा घटस्य रूपादयः पर्यायाः परस्पर विशेषकतया घटादि पर्यायाः, ] तानन्तरेण तेषां स्वपर्यायव्यपदेशासंभवात् । तथाहि-यदि ते परपर्याय के संबंध से संबंधी हो जाता है । क्यों कि पटकी अपेक्षा घट में पटरूपता के अभाव का सद्भाव पाया जाता है। लोक में भी घटपट आदि पदार्थों को परस्पर में अन्योन्याभाव को लेकर संबंधीरूप से कहते ही है।१। __ और भी ये परपर्यायें विवक्षित पदार्थ की संबंधी इसलिये भी मानी जाती है कि ये स्वपर्याय की विशेषण होती हैं । " जो पर्यायें जिस पदार्थ की स्वपर्यायों की विशेषणरूप से होती हैं वे उस पदार्थ की संबंधी हैं" ऐसा माना जाता है जैसे रूपादिक घटकी पर्यायें मानी जाती हैं । तात्पर्य कहने का यह है कि ये परपर्यायें स्वपर्यायों की स्थिति होने में विशेषणरूप से व्यवहृत हुआ करती हैं, इसलिये उन्हें विवक्षित पदार्थों की संबंधिनी मान ली जाती हैं । जैसे रूपादिक पर्यायें घटकी स्थिति में विशेषणरूप से होती है और वे उसकी संबंधी मानी जाती हैं । विशेषणरूप से होने का तात्पर्य यह है कि स्वपर्यायों में जो यह स्वशब्द है वह " पर " इस शब्द की अपेक्षा वाला है । स्व की कीमत "पर" इस पर रही हुई हैं । “पर" है तभी जाकर "स्व" की शोभा है। પણ ઘટનો પરપર્યાયના સંબંધથી સંબંધી થઈ જાય છે. કારણ કે પટની અપેક્ષાએ ઘટમાં પટરૂપતાના અભાવને સદ્ભાવ જોવા મળે છે. લેકમાં પણ ઘટપટ આદિ પદાર્થોને પરસ્પરમાં અન્યોન્યાભાવને લીધે સંબંધી રૂપે કહે જ છે. (૧)
અને એ પરપર્યાય વિવક્ષિત પદાર્થની સંબંધી તે કારણે પણ મનાય છે. કે તેઓ સ્વપર્યાયની વિશેષણ હોય છે. “જે પર્યાયે જે પદાર્થની સ્વપર્યાયના વિશેષણરૂપે હોય છે તેઓ તે પદાર્થની સંબંધી છે” એમ મનાય છે. જેમ રૂપાદિકે ઘડાની પર્યાય મનાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એ પર પર્યાય સ્વપર્યાની સ્થિતિ થવામાં વિશેષણરૂપે વ્યવહત થયા કરે છે, તે કારણે તેમને વિવિક્ષત પદાર્થોની સંબંધિની માની લેવામાં આવે છે. જેમ રૂપાદિક પર્યા ઘટની સ્થિતિમાં વિશેષણરૂપે હોય છે અને તે તેની સંબંધી મનાય છે. વિશેષણરૂપે હોવાનું તાત્પર્ય એ છે કે–સ્વપર્યાયોમાં જે આ સ્વશબ્દ છે તે “પર” એ શબ્દની અપેક્ષાવાળો છે સ્વની કીમત “પર” એના ઉપર રહી છે. “પર”
શ્રી નન્દી સૂત્ર