________________
शानचन्द्रिकाटीका-सम्यक्श्रुतस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५११ ___ उच्यते-अयुक्तमेतत् , सम्यग् वस्तुतत्त्वापरिज्ञानात् । तथाहि-नास्तित्वं नाम तेन तेन रूपेणाऽभवनमिष्यते, तच्च तेन तेन रूपेणाऽभवनं वस्तुधर्मस्ततो नैकान्तेन तच्छ्न्य रूपमिति न सह सम्बन्धाभावः। तदपि च तेन रूपेणाऽभवनं तं तं पर्यायमपेक्ष्य भवति, नान्यथा । तथाहि-यो यो घटादिगतः पर्यायस्तेन तेन रूपेण है । जैसे-" घट पराभाव से संबंद्ध है" इस प्रकार के चाच्या में यह तात्पर्य थोडे ही निकल सकता है कि घट पट के साथ संबंधित हैं। किन्तु घट पटाभाव से ही युक्त है, पट से नहीं, यही बोध होता है। इसी प्रकार परपर्यायों का अभाव विवक्षित पदार्थ में है इसका भी यही तात्पर्य निकलता है कि परपर्यायों का अभाव ही विवक्षित पदार्थ के साथ संबंध है-परपर्यायें नहीं।
उत्तर-वस्तुतत्व का समीचीन परिज्ञान नहीं होने से यह शंका की गई है। जब नास्तित्व का " उस उस रूप से नहीं होना" ऐसा तात्पर्य है तो फिर यह वस्तु का ही निजधर्म है । निजधर्म जो होता है वह एकान्ततः शून्यरूप नहीं होता है। इस तरह नास्तित्व के साथ संबंध होने में कोई विरोध नहीं है । तात्पर्य इसका यह है कि शंकाकार ने "नास्तित्व" का तात्पर्य " स्वरूपशून्य" मानकर जो उसका पदार्थ के साथ संबंधाभाव स्थापित किया था उसका यहां यह उत्तर दिया गया है। नास्तित्व का भाव स्वरूपशून्यता नहीं है किन्तु उस उस रूप છે” આ પ્રકારના વાચ્યાર્થમાં એ તાત્પર્ય થોડું જ નીકળે છે કે ઘટ (ઘડો) પટની સાથે સંબંધિત છે, પણ ઘટ પટાભાવથી જ યુક્ત છે, પટથી નહી, એજ બોધ થાય છે. એ જ પ્રકારે પરપર્યાને અભાવ વિવક્ષિત પદાર્થમાં છે એનું પણ એજ તાત્પર્ય નીકળે છે કે પરપર્યાને અભાવ જ વિવક્ષિત પદાર્થની સાથે સંબંધ છે–પરપર્યાયે નહીં.
ઉત્તર–વસ્તતત્વનું સંપૂર્ણ પરિજ્ઞાન ન હોવાથી આ શંકા ઉઠાવવામાં આવી છે. જે નાસ્તિત્વનું” તે તે રૂપે ન હોવું” એવું તાત્પર્ય છે તે એ વસ્તુને જ પિતાને ધર્મ છે. જે પિતાને ધમ હોય છે તે એકાન્તતઃ શૂન્યરૂપ હા નથી. આ રીતે નાસ્તિત્વની સાથે સ બંધ હોવામાં કઈ વિરોધ નથી. તેવું તાત્પર્ય એ છે કે શંકાકારે “નાસ્તિત્વ”નું તાત્પર્ય “સ્વરૂપશૂન્ય” માનીને તેને પદાર્થની સાથે જે સંબંધાભાવ સ્થાપિત કર્યો હતો તેને અહીં આ ઉત્તર આપવામાં આવ્યા છે. નાસ્તિત્વને અર્થ સ્વરૂપશૂન્યતા નથી પણ તે તે
શ્રી નન્દી સૂત્ર