________________
शानचन्द्रिकाटीका-सम्यक्श्रुतस्य सादिसपर्यवसितत्वानाद्यपर्यवसितत्वनिरू० ५०९ दिश्यन्ते, तर्हि सामान्यतो न सन्तीति प्राप्तम् । तथा च ते स्वरूपेणाऽपि न भवेयुः, न चैतद् दृष्टं श्रुतं वा तस्मादवश्यं ते नास्तित्व सम्बन्धमङ्गीकृत्य 'तस्ये '-ति व्यपदेश्याः । धनमपि च नास्तित्व सम्बन्धमधिकृत्य 'दरिद्रस्ये '-ति व्यपदिश्यते एव । तथा-'धनमस्य दरिद्रस्य न विद्यते' इति लोकवादः।। __यदपि चोक्तं 'तत् तस्ये '-ति व्यपदेष्टुं न शक्यमिति, तत्रापि तदस्तित्वेन तस्येति व्यपदेष्टुं न शक्यं, न तु नास्तित्वेनापि । ततो न कश्चित् लौकिक व्यवहारातिक्रमः। नहीं है कि वे उसमें अस्तित्व मुख से संबंधित हैं। यह शंका तो उचित उस समय मानी जाती कि जब उसे विवक्षित पदार्थमें अस्तित्वमुख से संबंधित की जाती। यहां तो ऐसा कहा जाता है कि-पदार्थमें एक दूसरे पदार्थ की पर्यायों का जो इतरेतराभाव-अन्योन्याभाव रूप से संबंध है वह वहां नास्तित्वमुख से है । यदि नास्तित्वमुख से वे परपर्यायें विव. क्षित पदार्थ की संबंधी हैं तो इसमें क्या आपति हो सकती है। यदि नास्तित्व के संबंधसे वे पर पर्यायें विवक्षित पदार्थ की संबंधी न मानी जावें तो इसका तात्पर्य यह होता है कि ये सामान्यरूप से भी अस्तित्व विशिष्ट नहीं हैं। इस तरह स्वरूपतः भी इनका कोई अस्तित्व नहीं बन सकेगा। नास्तित्व संबंध से धन भी दरिद्र का संबंधी मानने में कोई बाधा नहीं है। ऐसा व्यपदेश होता ही है। नास्तित्व संबंध से धन दरिद्रव्यक्ति का है इसका तात्पर्य यही है कि दरिद्र के पास धन नहीं है। નથી કે તેઓ તેમાં અસ્તિત્વમુખથી સંબંધિત છે. આ શંકા છે ત્યારે મનાય કે જ્યારે તેને વિવક્ષિત પદાર્થમાં અસ્તિત્વમુખથી સંબંધીત કરવામાં આવે. અહીં તે એવું કહેવામાં આવે છે કે–પદાર્થમાં એક બીજા પદાર્થની પર્યાયને જે ઇતરેતરા ભાવ રૂપે સંબંધ છે તે ત્યાં નાસ્તિત્વમુખથી છે. જે નાસ્તિત્વમુખથી તે પર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી હોય તે તેમાં શી મુશ્કેલી હોઈ શકે છે? જો નાસ્તિત્વના સંબંધથી તે પર પર્યાયે વિવક્ષિત પદાર્થની સંબંધી મનાય નહીં તે તેનું તાત્પર્ય એ થાય છે કે તેઓ સામાન્ય રૂપ પણ અસ્તિત્વ વિશિષ્ટ નથી. આ રીતે સ્વરૂપથી પણ તેમનું કેઈ અસ્તિત્વ બની શકશે નહીં. નાસ્તિત્વ સંબંધથી ધનને પણ દરિદ્રનું સંબંધી માનવામાં કઈ વાંધો નથી. એ વ્યપદેશ હોય છે જ, નાસ્તિત્વ સંબંધથી ધન દરિદ્ર વ્યક્તિનું છે તેનું તાત્પર્ય એ છે કે દરિદ્રની પાસે ધન નથી. આ રીતે પર
શ્રી નન્દી સૂત્ર