Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२०
नन्दीस्त्रे तच्च सर्वोत्कृष्ट श्रुतकेवलिनो द्वादशाङ्गविदः संभवति, न तु शेषस्य । तस्मात् अनादिभावः श्रुतस्य जन्तूनां जघन्यो मध्यमो वा द्रष्टव्यो न तूत्कृष्ट इति स्थितम् ।
ननु श्रुतस्यानादिभाव एवकथमुपसंपद्यते यदा हि सर्वोत्कृष्ट श्रुतज्ञानावरणस्त्यानदिनिद्रारूपदर्शनावरणोदयः-संभवति, तदा साकल्येन श्रृतस्यावरणं संभाव्यते, यथाऽवध्यादि ज्ञानस्य । तस्मादवध्यादिज्ञानमिव श्रुतमपि-आदिमदितिकथं तृतीय चतुर्थभङ्गसंभवस्तत आह- सव्व जीवाणंपि०' इत्यादि । सर्वजीवानामपि च
और अकार आदि अक्षरों में जा यह उत्कृष्टरूपसे सर्वद्रव्य पर्यायप्रमाणता प्रकट की गई है वह द्वादशांगके पाठी सर्वोत्कृष्ट श्रुतकेवली की अपेक्षासे ही जाननी चाहिये । क्यों कि वहीं पर यह उत्कृष्टतासंभवित होती है अन्य जीवों के श्रुतज्ञान आदिमें नहीं। कारण कि वहां पर श्रुतका अनादिभाव जधन्य या मध्यमरूपसे बतलाया गया है। उत्कृष्ट रूपसे नहीं। __ शंका-श्रुतमें जो अनादिता प्रकट की गई है वह समझमें नहीं आती है । कारण जब जीव के सर्वोत्कृष्ट श्रुत ज्ञानावरणका स्त्यानद्धिका एवं निद्रारूप दर्शनावरण कर्मका उदय होता है तब उस स्थितिमें संपूर्ण रूपसे श्रुतका आवरण हो जाता है । जिस प्रकार कि अवधिज्ञानावरणी के उदयमें अवधि ज्ञानका आवरण हो जाता है । अतः यह कैसे माना जा सकता है कि श्रुतज्ञान अनादि है । अवधिज्ञान आदि की तरह वह भी सादि ही है और इस तरह उसमें ये तृतीय और चतुर्थ भंग संभवित नहीं होते हैं। સિદ્ધ થઈ જાય છે. આ રીતે શ્રતજ્ઞાન અને અકારાદિ અક્ષરમાં જે આ ઉત્કૃષ્ટ રૂપે સર્વદ્રવ્યપર્યાયપ્રમાણતા પ્રગટ કરવામાં આવી છે તે દ્વાદશાંગના પાઠી સર્વે. ત્કૃષ્ટ શ્રત કેવળીની અપેક્ષાએ જ જાણવી જોઈએ. કારણ કે ત્યાં જ તે ઉત્કૃષ્ટતા સંભવિત હોય છે અન્ય જીવોનાં શ્રતજ્ઞાન આદિમાં નહીં. કારણ કે ત્યાં શ્રતને અનાદિ ભાવ જઘન્ય કે મધ્યમરૂપે બતાવવામાં આવ્યું છે, ઉત્કૃષ્ટ રૂપે નહીં.
શંકા-કૃતમાં જે અનાહિતા પ્રગટ કરવામાં આવી છે તે સમજાતી નથી. કારણ કે જ્યારે જીવના સર્વોત્કૃષ્ટ કૃત જ્ઞાનાવરણના સ્થાનકિંકા અને નિદ્રારૂપ દર્શનાવરણ કર્મને ઉદય થાય છે ત્યારે તે સ્થિતિમાં સંપૂર્ણરૂપેકૃતનું આવરણ થઈ જાય છે, જેમ અવધિજ્ઞાનવરણીના ઉદયમાં અવધિજ્ઞાનનું આવરણ થઈ જાય છે. તેમ કૃતમાં પણ થાય છે. તેથી શ્રતજ્ઞાન અનાદિ છે એમ કેવી રીતે માની શકાય! અવધિજ્ઞાન આદિની જેમ તે પણ સાદી જ છે અને આ રીતે તેમાં એ ત્રીજે અને ચોથા ભંગ સંભવિત હેતે નથી.
શ્રી નન્દી સૂત્ર