Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-सम्यक्श्रुतस्य सादिसपर्यवसितत्यानाद्यपर्यवसितत्वनिरू० ५१९ सर्वद्रव्यपर्यायाणामनन्तभागकल्पाः, परपर्यायास्तु स्वपर्यायरूपानन्ततमभागोनाः सर्वद्रव्यपर्यायाः । तस्मादकारादिकं स्वपरपर्यायैरेव सर्वद्रव्यपर्यायपरिमाणं भवति । ___ यथा चाऽकारादिकं सर्वद्रव्यपर्यायपरिमाणं तथा मत्यादीन्यपि ज्ञानानि द्रष्टव्यानि, न्यायस्य समानत्वात् । ___ इह यद्यपि सर्व ज्ञानमविशेषेणाक्षर मुच्यते, सर्वद्रव्यपर्यायपरिमाणं च भवति, तथापि श्रुताधिकारादिहाक्षरं श्रुतज्ञानं ग्राह्यम् । श्रुतज्ञानं च मतिज्ञानाविनाभूतं, ततो मति ज्ञानमपि । तदेवं श्रुतज्ञानमकारादिकं चोत्कर्षतः सर्वद्रव्यपर्यायपरिमाणं, स्व और परपर्यायों द्वारा जाननी चाहिये । अकार आदि वर्गों में जो स्वपर्यायें हैं वे तो सर्व द्रव्यपर्यायों के अनन्तवें भाग प्रमाण हैं, तथा जो परपर्यायें हैं वे वहां स्वपर्यायरूप अनन्तवें भागहीन सर्वद्रव्यपर्यायप्रमाण हैं । इसलिये अकारादि में स्व एवं परपर्यायों द्वारा ही सर्वद्रव्यपर्यायप्रमाणता सिद्ध होती है। जिस प्रकार अकारादि सर्व द्रव्यपर्याय परिमाणवाले प्रकट किये गये हैं उसी प्रकार मति आदि ज्ञानों में भी यह सर्व द्रव्यपर्यायप्रमाणता जान लेनी चाहिये । क्यों कि न्याय सर्वत्र समान होता है।
यहां पर यद्यपि सामान्यरूपसे समस्त ज्ञान अक्षररूपसे कहा गया है और वह सर्वद्रव्यपर्याय परिमाणरूप बतलाया गया है, तो भी श्रुत का अधिकार होनेसे यहां अक्षर शब्दसे श्रुतज्ञानका ग्रहण करना चाहिये । श्रुतज्ञान मतिज्ञानका अविनाभावी होता है इस अपेक्षासे उसमें भी सर्व द्रव्पर्याय प्रमाणता सिद्ध हो जाती है। इस तरह श्रुतज्ञान આદિ વર્ષોમાં જે સ્વપર્યા છે તે તે સર્વદ્રવ્યપર્યાના અનંતમાંભાગ પ્રમાણ છે, તથા જે પરપર્યાય છે તે ત્યાં સ્વપર્યાયરૂપ અનંતમાં ભાગહીન સર્વદ્રવ્યપર્યાય પ્રમાણ છે. તે કારણે અકારાદિમાં સ્વ અને પરપર્યાય દ્વારા જ સર્વદ્રવ્યપર્યાય પ્રમાણતા સિદ્ધ થાય છે.
જે રીતે અકારાદિ સર્વદ્રવ્યપર્યાયવાળા પ્રગટ કરેલ છે એજ રીતે મતિ આદિ જ્ઞાનમાં પણ એ સર્વદ્રવ્યપર્યાયપ્રમાણુતા સમજી લેવી કારણ કે સર્વત્ર ન્યાય સમાન જ હોય છે.
અહીં છે કે સામાન્યરૂપે સમસ્તજ્ઞાન અક્ષરરૂપે કહેવામાં આવ્યું છે અને તે સર્વદ્રવ્યપર્યાયપરિમાણરૂપ બતાવવામાં આવ્યું છે, તે પણ શ્રતને અધિકાર હોવાથી અહીં અક્ષર શબ્દથી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવું જોઈએ. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનનું અવિનાભાવી હોય છે તે અપેક્ષાએ તેમાં પણ સર્વદ્રવ્યપર્યાયપ્રમાણુતા
શ્રી નન્દી સૂત્ર